________________
૬
પ્રગતિના કાયએ જેમ પ્રત્યેક દેશમાં દેશકાલાનુસારે ફેરફારને પામે છે, જુના કાયદાઓને બદલી તેને ઠેકાણે નવા કાયદાએ રચવા પડે છે તેમ જઈન કામની ઉન્નતિના પુર્વ જે જે કાયદા રચવામાં આવ્યા હોય તેને ઠેકાણે વર્તમાન કાળને અનુસરો જઈન કેમની પ્રગતિના ઉપાયા રૂપે કાયદાએને જઇનાચાર્ચો રચી શકે છે. વર્તમાન જઈનાચાય સ'અ'ધી એટલા વિચાર કરવે જોઈએ કે તે વત માન કાલને અનુસરી જઇન કામની વાસ્તવિક પ્રગતિ થાય એવા કાયદાએ-ઉપાયા કુમાવનારા જોઇએ. વર્તમાનકાલના આચાચર્ચાએ પુર્વાચાર્યાંના વિચારાની રક્ષા કરીને વર્તમાનકાલમાં સ્થાપક શઇલીએ પ્રાયઃ પ્રગતિ કરવી જોઈએ,
ખ્રીસ્તી ધર્માંના ગુરૂએ ધર્મ પ્રવર્તાવવાની જે જે વ્યવસ્થા પુર્વક ચેાજનાએ ઘડીને તે સા ચ'લુ રહે એવા જીવન સુત્રાને પ્રગટાવી અમલમાં મૂકી પ્રવર્તે છે તે પ્રમાણે જઇન કામમાં ચતુર્વિધ સંઘ હાવા છતાં, આચાર્યાં હાવા છતાં ધર્મ પ્રવર્તક પણાની અને ધમ સંરક્ષકપણાની તેવી જઈન શાસ્ત્રાના આધારે વૈજનાઓ નથી ઘડાતી તેનું કારણુ પ્રમાદ, કુસ’પ, સંકુચિત દ્રષ્ટિ અને ધર્માભિમાન પણાની લાગણીના અભાવ ઈત્યાદિ કારણે અવ મેધવાં. મુસલમાન કામમાં એક પંથના ઉપરી આગાખાને પોતાની મહતાની સાથે પેાતાના વર્ગની મહતા વધારવામાં કેટલી બધી પ્રગતિ કરી છે તેને તપાસ કરે. આપણી જઇન કામમાં આચાયૅ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org