________________
Jain Education International
થાણા DIકારની વિશિ.
ક, ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૧ ૨ ૩, ૪ ૫ ૬ ૭ ૮
સામાન્ય તિથિ
ભા.સુ.૨ તિથિ શુક્રવારે ૨૭/૧૮ ક. ચાલુ થઈ તે શનિવારના સૂર્યોદયને સ્પર્શીને શનિવારે જ ૨/૩૪ કલાકે પૂરી થઈ એટલે રવિવારના સૂર્યોદયને ન સ્પર્શી. એક જ દિવસના સૂર્યોદયને સ્પર્શી તેથી એ સામાન્ય તિથિ.
શનિવારે સૂર્યોદય
સવારે ૬.૨૭. બીજ તિથિનો પ્રારંભ શુક્રવારે સવારે ૩.૧૮
શનિવાર તા. ૧૧-૯-૯૯
બીજ તિથિનો અંત શનિવારે રાત્રે ૩.૩૪ કલાકે
For Private & Personal Use Only
વૃદ્ધિતિથિ
બુધવાર તા. ૧૫-૯-૯૯
મંગળવારે સૂર્યોદય
| ભા.સુ.પ તિથિ સોમવારે ૨૯/૪૬ કલાકે ચાલુ થઈ તે મંગળવારના સૂર્યોદયને પણ સવારે ૬.૨૭
| સ્પર્શીને બુધવારના સૂર્યોદયને પણ સ્પર્શીને બુધવારે ૭.૪૦ કલાકે પૂરી થઈ. એટલે
મંગળવાર અને બુધવાર એમ બે દિવસના સૂર્યોદયને સ્પર્શી તેથી તેને વૃદ્ધિતિથિ પાંચમની તિથિનો પ્રારંભ
કહેવાય. મંગળવારે સૂર્યોદય પહેલાં ૫.૪૫
પાંચમ તિથિનો અંત
બુધવારના સૂર્યોદય પછી
ક્ષયતિથિ
મંગળવારનો સૂર્યોદય સવારે ૬.૨૯
ભાદરવા વદ-૪નો
અંત બુધવારે સવારે ૫.૨૮ સૂર્યોદય પહેલા
મંગળવાર તા. ૨૮-૯-૯૯
ભાદરવા વદ-૪ નો પ્રારંભ મંગળવારે
સવારે ૮.૪૮ સૂર્યોદય પછી ભા.સુ.૪ તિથિ મંગળવારે ૮/૪૮ કલાકે ચાલુ થઈ તે મંગળવારના સૂર્યોદયને સ્પર્શી નથી. તે તિથિ બુધવારે સવારે ૫.૨૮ કલાકે પૂર્ણ થઈ ગઈ. બુધવારનો સૂર્યોદય ૬.૨૯ હોવાથી બુધવારના સૂર્યોદયને પણ એ તિથિ સ્પર્શી નહિ. તેથી આ ક્ષય તિથિ કહેવાય.
www.jainelibrary.org
ભાદરવા વદ-૩ તિથિનો
અંત મંગળવારે સવારે ૮.૪૮