________________
Jamn
a tion international
-
TEST,
શ્રી સંદામાન્ય જન્મભૂમિ પંચાંગ મુજબ
ભાદ્રપદ શુકલ પણ
વિક્રમ સંવત ૨૦૫૫ ભાદ્રપદ શુકલ પક્ષ
મુંબઈ - ૨૪ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩|
સોમવાર, તા. ૧૩-૯-૯૯
ને સૂર્યોદય ૬.૨૭ કલાક
તિથિ
૪.૨૩ કલાક ત્રીજનો અંત ૪.૨૩ કલાક ભાદ્રપદ શુકલા ૪ પ્રારંભ
For private & Personal use on
મંગળવાર તા. ૧૪-૯-૯૯
સૂર્યોદય ૬.૨૭ કલાક ૫.૪૬ કલાક ચોથનો અંત ૫.૪૬ કલાક ભાદ્રપદ શુકલ ૫ પ્રારંભ
તિથિ
બુધવાર તા. ૧૫-૯-૯૯
( સૂર્યોદય ૬.૨૭ કલાક ૭.૪૦ કલાક પાંચમનો અંત ૭.૪૦ કલાક ભાદ્રપદ શુકલ ૬ પ્રારંભ
તિથિ
ઉપરના ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે સંઘમાન્ય પંચાંગમાં
કોઈપણ ફેરફાર કર્યા વિના બે તિથિને માનનારા સંવત્સરીની આરાધના સોમવાર,
૧૩મી સપ્ટેમ્બર ૧૯૯૯ના દિવસે કરશે.
એક તિથિને માનનારા સંઘમાન્ય પંચાંગમાં ફેરફાર
કરીને ૧૩મી સપ્ટેમ્બર ૧૯૯૯ના સંવત્સરીની આરાધના કરવાના બદલે મંગળવાર,
૧૪મી સપ્ટેમ્બર ૧૯૯૯ના દિવસે કરશે.
www.ainelibaty.org