________________
પ્રહે અને જેને
ભીત ભયાદ્વિમુચેત બદ્ધ મુચેત બંધનાત્ | રેગી રેગાદ્વિમુચેત નરઃ સ્તવમિદં પઠેદ્ II પુત્રવાન ધનવાન શ્રીમાન જાય તે માત્ર સંશયઃ | નારદ ઉવાચ
સ્તવં નિશમ્ય પાર્થસ્ય પ્રત્યક્ષેમૂછનૈશ્ચરઃ | દત્વા રાણે વર: કામ શનિશ્ચતધે તદા |
ફળ: જે કોઈ માણસ યુધિષ્ઠિરે કરેલા આ શનૈશ્ચર સ્તોત્રને પાઠ કરે છે તેનાં સઘળાં દુઃખ દૂર થાય છે. ખરાબ સ્થાનમાં રહેલે શનિ અથવા નબળા શનિની દશા કે અંતર્દશા આ સ્તોત્રના પાઠથી જરા પણ પીડા કરતાં નથી. જે માણસ ભક્તિપૂર્વક શનિની પૂજા કરે છે તથા આ સ્તોત્રને પાઠ કરે છે તેને કોઈપણ ગ્રહથી જરા પણ પીડા થતી નથી. આ સ્તોત્રનો પાઠ કરવાથી, ઉત્પન્ન થયેલ ભય દૂર થાય છે. વળી બંધનમાં પડેલે માણસ બંધનથી મુક્ત થાય છે. રોગી માણસને રોગ મટી જાય છે તથા માણસ ધન પુત્ર તથા સુખ પ્રાપ્ત કરે છે.
દશરથે કરેલું બીજુ તેત્ર
શ્રી ગણેશાય નમઃ | શ્રી દશરથ ઉવાચ : કાણાન્તકે રૌદ્રયમથ બળ્યુઃ
કૃષ્ણઃ શનિઃ પિંગલ મંદ સૌરિ ! નિયંસમૃત યે હરને ચ પિડાં
તમૈ નમઃ શ્રીરવિનન્દનાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org