________________
૮
શનિ-નીલમ
ફળ: જે માણસો આ શનિના સ્તોત્રનો પાઠ કરે છે તેને શનિ કદાપી પીડા કરતો નથી. આ સ્તોત્રના પાઠથી પિતાને આધિન રહેલા કેઈપણ માણસને શનિની પીડા નડતી નથી. તેમજ માણસ દરેક પ્રકારે સુખસંપત્તિ પ્રાપ્ત કરે છે. વળી તેને રાજ્યમાં મોટે હેદો મળે છે તથા અનેક પ્રકારે માનકીર્તિમાં પણ વધારો થાય છે. અને સઘળાં સુખ પ્રાપ્ત થાય છે.
શંકરે પાર્વતીને કહેલી શાનિસ્તુતિ કોણે તકે રૌદ્ર ચમે થ બભ્રઃ
કૃષ્ણઃ શનિઃ પિંગલમંદ શૌરિ ! નિત્ય ઋતો યે હરતે ચ પીડાં
તસ્મ નમઃ શ્રી રવિનંદનાય છે ફળ : શંકરે પાર્વતીને કહેલું કે શનિનાં આ દસ નામોનો જે કોઈ માણસ પાઠ કરે તથાં સવારમાં આ શનિનાં દસ નામનું સ્મરણ કરે છે તે માણસને કદી પણ શનિ તરફથી પીડા થતી નથી. તથા માણસનાં સઘળાં દુઃખોનો નાશ થાય છે અને માણસને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
યુધિષ્ઠીરે કરેલું સ્તોત્ર શ્રી ગણેશાય નમઃ | નારદ ઉવાચ ધ્યાત્વા ગણપતિ રાજા ધર્મરાજા યુધિષ્ઠિરઃ | ધીરઃ શનૈશ્ચરચે ચકારતવ મુત્તમમ્ | શિરે મે ભાસ્કરિઃ પાતું ભાલ છાયાસુતોવતુ ! કેટરાક્ષે દશી પાતુ શિખિકંઠનિભઃ શ્રુતી #
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org