SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ (9 પ્રહ અને રને ત્રિપુરાવાસિને દેત્યાન શિવબાણે પ્રપીડિતાન ! વિદ્યયા જીવયત્ શુક્રા નમસ્તે ભૃગુનંદન | યયાતિ ગુરવે તુલ્ય નમસ્તે કવિનંદન | બલિરાજ્ય પ્રદે જીવસ્તક્ષ્મ જીવાત્મને નમઃ ભાર્ગવાય નમતુલ્ય પૂર્ણગીર્વાણવંદિત ! જીવપુત્રાય એ વિદ્યા પ્રાદાત્તમૈ નમોનમઃ નમઃ શુકાય કાત્યાય ભૃગુપુત્રાય ધીમહિ ! નમઃ કારણરૂપાય ' નમસ્તે કારણાત્મને . સ્તવરાજમિમં પુણ્ય ભાર્ગવચ્ચે મહાત્મનઃ યઃ પઠેનું શુદ્ધાપિ લભતે વાંછિત ફલમ્ પુત્રકામે લભેપુત્રાન શ્રીકામે લભતે શ્રિયમ 1 રાજ્યકામે લભદ્રાજ્ય સ્ત્રીકામ: સ્ટિયમાનુયાત્ ! ભૃગુવારે પ્રયત્નન પઠિતવ્ય સમાહિતૈઃ ! અન્યવારે તુ હેરાયાં પૂત્ ભૂગુનંદનમ | રોગા મુચ્યતે રોગાત્ ભયાન્ત મુચ્યતે ભયાતુ ચધપ્રાર્થથતે જ તુસ્તત્તત્કાતિ નિશ્ચિતમ | પ્રાતઃકાલે પ્રકર્તવ્યા ભૃગુ પૂજા પ્રયત્નતઃ | સર્વપાપ પ્રમુચ્યત્ સર્વસંપદવાનુયાત્e ફળ :– દરરોજ સવારમાં શુક્રની પૂજા કરવી. શુક્રવારે ખાસ જ શુક્રની પૂજા કરવી તથા આ સ્તોત્રને પાઠ કરવો. જે માણસ શુઝના આ ઉત્તમ સ્તોત્રનો પાઠ કરે છે તે માણસના મનની સઘળી ઈચ્છાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy