________________
ગ્રહો અને રત્ન મોટા મોટા ખડકો હોય છે. મંગળની ધાતુ ખાસ કરીને ત્રાંબું ગણાય આથી પરવાળાને પત્થર મઢાવીને તાંબામાં અથવા પંચધાતુમાં મંગળની વીંટી મઢાવી શકાય. ત્યાર પછી બ્રાહ્મણ દ્વારા તે વીંટીની પ્રાણપ્રતિષ્ઠા અને પૂજન કરાવી બ્રાહ્મણ પાસે જ મંગળના ૪૦,૦૦૦ ચાળીસ હજાર જપ કરાવવા જોઈએ. આ પ્રમાણેની વિધિ કરાવીને મંગળની શાંતિ કરાવી તે વીંટી પહેરવી જોઈએ.
મંગળના મંત્રો (૧) વેદોક્ત મંત્ર :
છે અગ્નિદ્ધા દિવઃ કકુત્પતિઃ પૃથિવ્યા અયમ !
અપાંરેતાંસિજિવુતિ . (૨) પુરાણા મંત્ર :
ધરણગર્ભસંભૂત વિધુત્ક્રાંતિ સમપ્રભમ! કુમાર શકિતહસ્ત ચ મંગલ પ્રણમામ્યહમ્ II૧ ભૂમિપુત્ર મહાતેજા જગતાં ભયકૃત સદા ! વૃષ્ટિકૃત વૃષ્ટિહર્તા ચ પીડાં હરતુ મે કુજઃ મારા
મંગળના ઉપર બતાવેલા મંત્રમાંથી કેઈપણ મંત્રથી ૪૦,૦૦૦ જપ પૂરા કરવા જોઈએ. તથા જપ ચાલે ત્યાં સુધી નિયમપૂર્વક દીવે અગરબત્તી કરવા અને દરરોજ વિધિપૂર્વક મંગળની વીંટીની પૂજા કરીિ જોઈએ. આ પ્રમાણે એગ્ય વિધિથી સિદ્ધ કરેલી વીંટી હાથ ઉપર ધારણ કરવાથી મંગળનું ખરાબ ફળ નાશ પામે છે તથા શુભ ફળ પ્રાપ્ત થાય છે.
મંગળનાં દાન : મંગળને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારનાં દાન આપવાને વિધિ પણ શાસ્ત્રોમાં વર્ણવેલ છે. અને તે દાન ખાપવાની વસ્તુઓ પણ શાસ્ત્રોએ નક્કી કરેલી છે. રાતુંપવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org