________________
સૂર્ય–માણેક
૧૫ :
એ પણ સૂર્યનાં દાનમાં જ ગણાય છે. સૂર્યના પૂજનમાં ખાસ કરીને રાતું ચંદન (રતાંજલી) તથા રાતાં કમળનાં ફૂલ અથવા રાતાં કરેણનાં ફૂલનો વધારે ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી સૂર્ય વધારે પ્રસન્ન થાય છે અને માણસને સુખી બનાવે છે.
ઉપર બતાવ્યા પ્રમાણેને વિધિ જે માણસ કરે છે તેને કદી પણ સૂર્યથી પીડા થતી નથી. વળી જે સૂર્યની દશા ખરાબ હોય અથવા તો ગોચરમાં સૂર્ય ખરાબ સ્થાનમાં આવતો હોય કે પછી જન્મ સમયે સૂર્ય ખરાબ હોય તો પણ તેનું સઘળું ખરાબ ફળ નાશ પામે છે, તેમજ ત્રીજા કે અગિયારમા સ્થાનના સૂર્યના સમાન આ સૂર્ય પણ સારૂં ફળ આપે છે. માટે સૂર્યનો વિધિ અવશ્ય કરો. હવે સૂર્યના સ્તોત્રો જોઈ એ.
સૂર્ય કવચ શ્રી સૂર્ય ઉવાચ : સાઅ સાબ મહાબાહો મૃગુ મે કવચં શુભમ ા રૈલોક્ય મંગલં નામ ફલ પરમાભુતમ્ | વધ્યાત્વા મંત્ર વિત્ સમ્યક્ ફલમાપ્નોતિનિશ્ચિતમ | યદુવૃત્વા ચ મહાદેવ ગણાનામપિ ભવત્ | પઠના દ્વારણદ્વિષ્ણુઃ સર્વેષાં પાલકે ભવત્ ! એવમિદ્રાદય: સર્વે સર્વેશ્વર્યમવાનુયુ છે કવચસ્ય ઋષિબ્રહ્મા છન્દનુટુબુદા હતઃ ? શ્રી સૂર્યો દેવતા ચાસ્ય સર્વદેવ નમસ્કૃતઃ આરોગ્યયશશ્લેષ વિનિયોગઃ પ્રકીતિતઃ પ્રણવ મે શિરઃ પાતુ ધૃણિમેં પાતુ ભાલકમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org