________________
સૂર્ય-માણેક
૧૩
માણસ લાભ પ્રાપ્ત કરે છે. કૌટુંબિક બાબતોમાં પણ માણસ અનેક રીતે સુખી થાય છે. સંતાનોથી હર્ષના પ્રસંગો ઉપસ્થિત થાય છે. અને પોતાના હાથે શુભ કાર્યો થાય છે. જે સૂર્ય દશમા સ્થાનમાં હોય તો તે પણ ઉપરોક્ત ફળ આપે છે.
સૂર્ય સારૂં ફળ આપતું હોય ત્યારે પણ જે તેની ભક્તિ કરવામાં આવે તો તે વધુ શુભ ફળ આપે છે.
અશુભ ફળ આપનારે સૂર્ય : જ્યારે માણસની પોતાની જન્મ રાશિ કે નામ રાશિથી ગણતાં સૂર્ય પહેલી, બીજી, ચેથી, પાંચમી, સાતમા, આઠમી, નવમી અથવા બારમી રાશિમાં આવે ત્યારે તે સૂર્ય માણસને અશુભ ફળનું સુચન કરનારે જાણ.
જ્યારે જ્યારે ગોચરને સૂર્ય અશુભ ફળ દર્શાવતે હેય ત્યારે ત્યારે તેના કારણે માણસ અનેક આપત્તિઓમાં આવી પડે છે. કેઈવાર ભયંકર આગના કારણે માણસ મુસીબતમાં આવી પડે છે. કેટલીકવાર મુસાફરીમાં મુશ્કેલી ભોગવવી પડે છે. જીવનમાં તેને અનેક ઉપાધિઓને સામનો કરવો પડે છે. માણસને પોતાના મનમાં ઊંડે ઊંડે કઈ ખોટ ભય સતાવે છે. અને આ કારણે તે માણસ હંમેશાં શેકાતુર જણાય છે. કેટલીકવાર માણસને બીનજરૂરી મુસાફરી કરવી પડે છે. અને તેના કારણે પણ હાડમારી તથા નાણુને દુર્વ્યય ભેગવવાનો થાય છે.
જ્યારે જ્યારે ગોચરને સૂર્ય અશુભ ફળ સૂચવે અથવા અશુભ ફળ સૂચવનારા સૂર્યની મહાદશા કે અંતર્દશા ચાલતી હોય ત્યારે માણસે કાળજીપૂર્વક સૂર્યનું આરાધન કરવું જોઈએ. આમ કરવાથી અશુભ ફળનો નાશ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે
વિધિ :- લાલ માણેકનું નંગ સૂર્યનું નંગ ગણાય છે. આ નંગને સોનામાં મઢાવી તેની વીંટી બનાવડાવવી. ત્યારપછી ઉત્તમ કર્મકાંડી પવિત્ર બ્રાહ્મણ પાસે તે વીંટીની પૂજા કરાવવી. આ વીંટીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org