________________
રહે અને રત્ન.
તસ્ય નશ્યતિ બાધા ચ સર્વાકેતુ પ્રસાદતઃ.
ધનધાન્ય પશૂનાં ચ ભવૃદ્ધિને સંશય ..
ફળ ઉપર પ્રમાણેના કેતુ સ્તોત્રનો પાઠ કરવાથી પણ તે “માણસનાં સઘળાં સંકટ દૂર કરે છે તથા માણસને અનેક પ્રકારે સુખશાંતિ આપે છે.
માણસે કાયમ આ કેતુના સ્તોત્રને પાઠ કરવો જોઈએ. અને આગળ બતાવ્યા પ્રમાણે આરાધના કરવી જોઈએ. આથી તમામ સંકટો દૂર થાય અને અનેક રીતે સુખ શાંતિમાં વધારે થાય તથા માનકીર્તિ પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org