________________
પ્રશ્ન ૭– વિ. સં. ૧૯૯૨માં તમોએ તે તે કલમો અનુસારની જ તિથિ હોય તો માનવી, નહિંતર નહિં જ એવું તમારા નવામતના નાયકોને દિવ્ય જ્ઞાન પ્રકટયા પછી પાગ તે જ સં. ૧૯૯૨ ના ચંડાં ચંડુ પંચાંગમાં આસો વદી ર નો ક્ષય અને આસો વદી ૧૪ બે હોવા છતાં તમારા આ. શ્રી રામચંદ્રસૂરિજી મ. આદિએ ૧ નો ક્ષય કરી બીજ પર્વતિથિને ઉભી રાખેલ અને ૧૪ ની બે તેરસ કરીને પર્વતિથિની વૃદ્ધિ માની જોતી. તો તેમનું તે કૃત્ય શું શાસ્ત્રવિરૂધ્ધ હતું? અને જો શાસ્ત્રવિરૂધ્ધ હતું તો તેનું પ્રાયશ્ચિત લીધેલ? જો નહિ જ તો હવે રહી–રહીને આ. શ્રી વિજયદાનસૂરિજીના નામે બનાવટી પ્રશ્નોત્તરો ઉભા કરીને તે સદગત વડિલોને પણ શું કામ બદનામ કરો છો?
નવામતી પૂજયો અને ઉદયની વાતમાં તો રામચંદ્રસૂરિ મહારાજ સાચા છે. આપણે ભલે એકતિથિની આરાધના કરીએ પણ ઉદયાત્ તિથિ તો વિરાધીએ જ છીએ’ નો ગણગણાટ કરી રહેલા દોઢતિથિવાળા પૂજયો! આપ બધા ઉદયતિથિની પકડમાં સાચા જ હોતો ઉપર જણાવેલા મારા સાત પ્રશ્નોના ઉત્તરો આધારો આપવા પૂર્વક જાહેરમાં આપવા મહેરબાની કરશો. આ લખી રહ્યો છું ત્યાં સુધીમાં આપે–ઉદયતિથિની સાથે અનુદયી એવી ક્ષીણપર્વતિથિની આરાધના એટલે કે – અપર્વ અને પર્વ” ની આરાધના એકજ દિવસે ચાલુ રાખી હોવાના વર્ણસંકરતાના સેંકડો દ્રષ્ટાંતો મોજુદ છે. તો પછી ઉદયાતુ તિથિ, ઉદયમિ, આજ્ઞાભગાદિ દોષો લાગવા, આદિની ખોટી બાંગો પોકારી જનતાને ભ્રમણામાં શું કામ પાડો છો?
Jain EZ
Sી ૩૮ If
31
jainelibrary.org