________________
જિ
ઔદયિકી તિથિ વિચારણા
– યાને
વ
| મિના સિદી ની પકકડવાળાઓએ તેના પરમાર્થને
જાણવાની ખાસ જરૂર છે. પૂ.મહોપાધ્યાય ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજા
ફરમાવે છે કે એકવચન જાલીને છડે બીજા લૌકિકનીતિ
સર્વ વચન નિજઠામે જોઈ એદ્ધ લોકોત્તર નીતિ.... ( ૩H. એ સૂત્રના આધારે નવામતી પૂજયો અને તેવા બીજા પગ્રહી જ્ઞાનીઓ “ઉદયમાં એટલે કે સૂર્યોદય વખતે જે તિથિ વિદ્યમાન હોય તે તિથિને બીજા દિવસના સૂર્યોદય પહેલા સુધી માનવી અને તે સિવાયની એટલે કે-સૂર્યોદયને નહિ સ્પર્શતી એવી તિર્થને જો માને તો ૧. તીર્થકર દેવનો આજ્ઞાભંગ ૨ અનવસ્થા ૩ મિથ્યાત્વ અને ૪ વિરાધના આ ચાર દોષને પામે છે'', આવો અર્થ કરીને એમ સમજાવવા પ્રયત્ન કરી રહયા હોય છે કે લોકિક પંચાંગમાં જયારે ક્ષણ-ક્ષય પામેલી એવી તિથિ સૂર્યોદયને સ્પર્શતી નથી તો તેને સૂર્યોદયવાળી માનીને ચાલનારા એક તિથિંવાળા પૂજયો આ ચારેય દોષના ભાગી બને છે. આ પરિસ્થિતિ ઉભી ન થવા પામે તે માટે સૂર્યોદય વખતે જે તિથિનો ઉદય હોય તે જ ઉદયવાળી તિથિને બીજા દીવસના સૂર્યોદય સુધી તે જ તિથિ તરીકે મનાવી જોઈએ પછી ત પર્વ હોય છે - અપર્વ તિથિ હોય આવી વાતો કરીને જનતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org