________________
ગ્રંથમાં પોતાની વાતની પુષ્ટિમાં આપેલી આ બે.ગાથાઓમાંની પૂર્વાચાર્યવિરચિત બીજી ગાથામાં ‘ક્ષીણપર્વતિથિને ઔયિકી બનાવવાની જે પ્રક્રિયા દર્શાવી છે તે જ પ્રક્રિયને પૂ. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિમહારાજે ક્ષયે પૂર્વા તિથિઃ વ્હાર્યા એ સંક્ષતિ સૂત્રમાં સમાવિષ્ટ કરી છે અને તેનું જ વિસ્તૃત વિવેચન કરવા પૂર્વક અમોએ જણાવ્યું છે તેથી અમારી તે વાત બરાબર છે તેમ સમજશો. મૂળ વાત ઉપર આવીએ. આવી રીતે ક્ષય પામેલી અને વૃદ્ધિ પામેલી પર્વતિથિની આરાધના જે દેવસૂરતપગચ્છસંઘમાં અવિચ્છિન્નપણે પ્રવર્તી રહેલ છે તેને વિક્રમ સં. ૧૫૬૩ની સાલમાં થયેલા મહો. શ્રી દેવવાચકજીના ‘પર્વતિથિ’ નિર્ણય નામના ગ્રંથનો પણ સાથ મળે છે. તેમાં જણાવેલ છે કે પુજ્વાળ તિદિયાણ ટાવિઝા નહામેળ પછા આરાદળીયા સૂયવેત્ઝાસંપત્તે જયારે પર્વની વૃદ્ધિ હોય ત્યારે પૂર્વની પર્વતિથિને અપર્વતિથિમાં સ્થાપન કરીને એટલે કે બે પૂનમ હોય તો પહેલી પૂનમને અપર્વ એવી તેરસમાં સ્થાપન કરીને અર્થાત્ બે તેરસ બનાવીને સૂર્યોદય વેલા પ્રાપ્ત થયે સતે આરાધવી.’
આજ વાતને આગળ જતાં વધુ સ્પષ્ટ કરતા તે ‘પર્વતિથિ નિર્ણય’માં દેવવાચકજી ફરમાવે છે કે અત્ર વ પંચમીક્ષ તૃતીયાક્ષયઃ वृद्धौ सैवाद्यपंचमी अपर्वरूपेण गणिता तृतीयायां प्रस्थापिता, तदंनतरं चतुर्थी, पश्चात्पंचमी आराध्या इत्यर्थः । एवं सर्वपर्वतिथौ પોળમાસ્યાનંવસાતમિતિ । ભાવાર્થ જયારે ભાદરવા સુદ પાંચમનો ક્ષય હોય ત્યારે ભા.૬.૪ વાર્ષિક મહાપર્વતિથિ હોવાથી તેનો ક્ષય થઇ શકતો ન હોવાથી ત્રીજનો ક્ષય કરવો અને પાંચમની
Jain E
૩૦
:
,,
*ry.org