________________
છીએ” એમ ટીપનાથી નથી બોલતા પરનું તેવું માને મનાવે છે અને કથીર શાસન વિગેરેમાં ચિતરે પણ છે, પરંતુ તે ઉન્માર્ગગામી અને પરંપરા તથા શાસ્ત્રના લોપક એવા રામ જંબુકાદિકે શાસ્ત્રના પાઠને જોયો, વિચાર્યો કે માવો નથી તેથી જ એમ બને છે. વળી આચાર્ય મહારાજ શ્રી હીરસૂરીશ્વરજી પુનમના ક્ષયે ત્રયોશી વતુર્વર્યા એમ કહીને સ્પષ્ટપણે સૂચવે છે કે પુનમનો ક્ષયલૌકિક ટીપ્પનામાં હોય ત્યારે તેરશે ચૌદશ કરવી અને ચૌદશે પુનમ કરવી. તેમજ આચાર્યહીર વિજયસૂરીજીના ગુરૂ વિર્યદાન સૂરીજી અને તેમના ગુરૂ શ્રીમઆણંદવિમલ સૂરીશ્વરજીના વખતથી બે પુનમો લૌકિક ટીપ્પણામાં હોય ત્યારે બે તેરશો કરવી એવા લેખથી બે પુનમ અને બે અમાવાસ્યાની બે તેરશો કરવાનું હોય ત્યારે આ વાત, લેખ સિદ્ધ પરંપરાથી પણ ચાલે છે. છતાં તેની ઉત્થાપનામાં વિજ્યાનંદ માનનારી ટોળીને તે લેખો અને પરંપરાને માનવામાં અરૂચિ થાય તેમાં આશ્ચર્ય જ નથી.
બે પુનમ બે અમાવાસ્યા ઉદયવાળી હોઈને વધેલી છતાં આચાર્ય શ્રીમદ્દગંદવિમલ સૂરીશ્વરજી એક અમાવાસ્યાનેજ ઔદયિકી માનનારા હતા તેમજ એકજ અમાવાસ્યા અને પુનમને ઔદયિકી માનનારા શ્રી હીરસૂરીશ્વરજી પણ હતા. તેમજ પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિ એ તેરસની જાહેરાત કરનાર વિજ્યદેવસૂરીશ્વરજી હતા. તો એ વિગેરે મહાપુરૂષો જાણે ઉદયની વાતને સમજતા જ ન હોય તેમ આ ઉત્થાપકો, લોકોને ‘ઉદય' માત્રનું નામ આગળ કરીને ભરમાવે છે, પરંતુ શાસ્ત્રને સમજનારા
-
-
www.jainelibrary.org