________________
વિસરિજી મનમાં જણાવેલ જગત એથે
ભાવે સત્ય માર્ગ પ્રેરવા પ્રયત્ન કરો. તેજ શુભ દૃષ્ટિ ખ્યાલમાં રાખી તેઓશ્રીને વિમાર્ગ કઈ રીતનો છે? તે પ્રથમ જણાવું છું.
તેઓશ્રીને જણાવવાને ભાવાર્થ એ છે કે-“ જ્યારે શાતવાહન રાજાએ શ્રી કાલિસૂરિજી મહારાજાને સકારણ છટ્ટે પર્યુષણ કરવા વિનવ્યા, ત્યારે સૂરિજી મહારાજાએ જણાવેલું કેરાજન ! પાંચમની રાત્રી ઓળંગી ન શકાય. આથી રાજાએ અનાગત ચેાથે કરવા વિનવ્યા અને શ્રી કાલિસૂરીશ્વરજી મહારાજાએ તે પ્રમાણે માન્ય રાખ્યું. અહીં ચોથને “અનાગત’ વિશેષણ છે, જેથી તેઓ તેનો અનcર ચોથ અર્થ જણાવી એમ જણાવે છે કે–પાંચમની અનન્તર ચોથે પર્યુષણ કરવાની બાબત છે. તદુપરાંત તેઓ બહવિચારના પાઠથી એમ પણ જણાવે છે કે એક દિવસ પાછળ સંવ
સરી કરાવી છે, માટે આરાધ્ય પાંચમની અનન્તર જે દિન હોય તે દિન ગ્રહણ કરવો, પરંતુ ચોથ-ચોથ કહેવું તે નકામું છે. આ પ્રમાણે તેવો તેજ પાઠને રહસ્ય વિચાર્યા સિવાય અને “પર્યુષણ દશ શતક' પાના ૧ માં જણાવેલ
વાર્થમનડુપજીન સ્થાયિતિપ્રજોતાં “ ટોપયન ) તિરહુર્વન” “તીર્થરાતી ' તીર્થોરાતિનારી )
અર્થાત--૨થને તિરસ્કાર કરનાર તીર્થની આશાતના કરનાર છે.” એ વિગેરે શાસ્ત્રીય વિધાનને પ્રાયઃ ખ્યાલમાં રાખ્યા વિના વિપરીત માર્ગે દોરવાયા છે.
શ્રી નિશીથ ચૂર્ણિને પાઠ શું કહે છે ? પહેલાં તેઓ અનન્તરને માટે નિશીથ ચૂણિનો પાઠ આપે છે. જે નિશીથ ચૂણિ વગેરે પાઠ “પર્યુષણ દશ શતક” પત્ર ૩૧ માંથી અહીં આપું છું.
महा विभूइए पविठो कालगजो, पविठ्ठो अ भणिअं भदवयशुद्ध
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org