________________
બે બોલ
આ નાનકડી ચર્ચા પુસ્તિકાને બે બોલની જરૂર ન હૈય કારણકે પુસ્તિકા પિતેજ બે બોલ સ્વરૂપ છે. આ પુસ્તિકાને પ્રાદુર્ભાવ ગઈ સાલ અને આ સાલ સવછરીની તિથિના કૈધીભાવને લઈને થયેલ છે. જે કે પ્રથમ પણ તિથિ સંબંધી જેન સંઘમાં મતભેદ પડતું પરંતુ તેને માટે જે છણાવટ આ સાલ થવા પામી છે તેટલી ભાગ્યેજ થતી. તેમજ આ સાલ સવચ્છરીના તિથિનિર્ણય અંગે ક્ષયપૂર્વની સંગતતા તેરશ પુનમની ચર્ચા અને ઉદયતિથિ આરાધન ચર્ચા વિગેરે ખુબ ખુબ ચર્ચાયેલ છે.
વાંચક મધ્યસ્થભાવ રાખી શાસ્ત્રીય પાઠો તેને અનુવાદ તિથિ સબંધીની આખી વસ્તુસ્થિતિને ખ્યાલમાં રાખી આ પુસ્તિકાને વાંચશે તે તેને પિતાનેજ કઈ વસ્તુ સત્ય છે તે નિર્ણય આપોઆપ થઈ જશે. આમાં જે લખાણ લેવામાં આવ્યું છે. તે સર્વ શાસ્ત્રીય આધારે પૂર્વકજ છે. તેથી તેને શાસ્ત્રો શું કહે છે તે પણ સમજાશે.
આરાધના કરવાને તૈયાર થયેલ માણસ અપ પર્વની આરાધના કરવારૂપ તેમજ પર્વે પર્વની આરાધનાથી વંચિત થવારૂપ વિરાધનાથી બચે તેજ આશયે આ પુસ્તિકા દ્વારા યથાતથ્ય શું છે તે રજુ કરવા પ્રયત્ન કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org