________________
નીચેના સ્થાના ને સ્થળેા પાણી વડે પૂરાય છે. તેને મહાપુરૂષો અભિવર્ધિત સંવત્સર કહે છે.૧૫ તેનું પરિમાણુ
" त्र्योदश चन्द्रमासा यस्मिन् संवत्सरे भवन्ति स एष संवत्सरोऽभिवर्द्धित इत्युच्यते, एकस्मिंश्व चन्द्रमासे अहोरात्रा एकोनत्रिंशद् भवन्ति द्वात्रिंशद् द्वाषष्टिभागा अहोरात्रस्य एष राशित्रयोदशभिर्गुण्यते जातानि त्रीण्यहोरात्रशतानि अशीत्यधिकानि चतुश्चत्वारिंशच द्वाषष्टिभागा अहोराત્રય, તાવત્ રાત્રિવિવરિમાળોઽમિયાદ્રિતસ્વėર:।”
ભાવા-૧૩ ચંદ્રમાસા જેમાં હાય તે અભિવર્ધિત સંવત્સર કહેવાય. એક ચંદ્રમાસમાં અહારાત્ર ૨૯ અને ૩૨૨ મા ભાગ હાય છે. તેને ૧૩ થી ગુણતાં ૩૦૦ ને ૮૦ અહારાત્ર અને ૪૨/૬૨ મે ભાગ અહારાત્રના જે સંવત્સરમાં હેાય છે. તે અભિષ્કૃિત સંવત્સર કહેવાય છે.
એ રીતે પરમ તારક શ્રી તીર્થંકરદેવના શાસનમાં પાંચ સંવત્સરા દર્શાવાયેલા છે. સુજ્ઞ સજ્જનાને ખ્યાલ આવે તે માટે એ અંગે કંઈક જણાવ્યું છે. અનેકવિધ વિસ્તૃતરીતે તે અંગેની બીજી અનેક વસ્તુ અંગે · સૂર્યપ્રજ્ઞપ્તિ, લોકપ્રકાશ, જ્યોતિષકર’ડક, ’ વિગેરેમાં વર્ણન કરાયેલ છે. પૂ, મુનિવરેએ સ્વપર તત્ત્વજ્ઞાનના વિકાસ માટે તે તરફ્ ધ્યાન આપવાની જરૂર છે.
.
પૂર્વોદ્ધ-ઉત્તરાન યુગના પર્વાંની સમાપ્તિમાં રહેતા નક્ષત્રો, જૈન માસ અને તિથિના નામો.
સૂના પાંચ સંવત્સરની અપેક્ષાએ થતા ચાન્દ્રયુગમાં કયા ૧૫. મુ॰ સૂર્યપ્રાપ્તિ પ્રા॰ પ્રા॰ ૨૦ પ્રા ૧૦ પરથી પા૦ ૧૭૩ મે,
૧૬. સુ॰ જ્યેાતિકરડક ગાથા ૩૬ ની વૃત્તિમાં પૃ૦ ૧૫ મે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org