________________
૪
આવામાં સર્વથા માનજ સેવવું જોઇએ અને મધનું ઐકય જોખમાય નહિ તે માટે સાવચેત રહેવું જોઈએ.
શ્રીસ’ઘને પણ મારી ભલામણ છે કે જે આરાધવાના આ છે તે ત્રણેકાલે આરાધવાના જ માર્ગ છે. તેમાં વિકૃતિ દાખલ ન જ કરાય અને અત્યારે કુતર્કવાદના જમાના છે તેની પાછળ સઘની મહત્તા ન ગુમાવાય એ ક્ષ્યમાં રાખી સઘને જિનાજ્ઞા યારી સંઘ બનાવી રાખો તમે ચામાસા માટે સાધુ મહારાજને રાખા તા સઘમાં વક્ષેપ ઉભા ન થાય, મતભેદ ન થાય; તે અંગે તડા ન પડે. આ બાબતના વિચાર કરીનેજ સાધુ રાખો, એટલે સાધુ વના રહેા તેને મુકાબલે સંઘમાં વિક્ષેપ ન પડે એજ વધારે લાસદાયક છે સદા હિતકારક છે. માટે સાવધાન રહી સઘનું એકય જાળવજો, શાસનનું હિત સાચવજો અને આત્મકલ્યાણ કરો.
અંતે શ્રમણસધ અવિભક્ત જૈન સંઘ બની જિનાજ્ઞા પાલે અને જૈનશાસનની અષિક અષિક ઉન્નતિ કરે એ અભિલાષા સાથે આ ઇતિહાસ પુરા કરૂં છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org