________________
(૯) ફશુમાસ અને ફક્યુતિથિમાં ધર્માનુષ્ઠાન ન થાય.
ખુલાસો – પૂજા પ્રભાવના, પ્રતિકમણ, તપ, બ્રહ્મચર્ય આરંભ સમારંભને ત્યાગ, પૌષધ વિગેરે ધમનુષ્ઠાનો છે. આમાંથી ફગુમાસમાં અને ફલશુતિથિમાં કયું ધર્માનુષ્ઠાન ન થાય તે તે તે મતવાલા જ જાણે અમારા ખ્યાલ પ્રમાણે તે તેઓ ફન્નુમાસમાં અને ફક્યુતિથિમાં આ દરેક ધર્મનુષ્ઠાને કરે છે, એકંદરે આ નવા મતની માન્યતા અનેક રીતે નુક્સાન કારક છે તેમાં પરિણામે ઘણાં ધર્મવિનાશક તો છુપાયેલાં છે. માટે તે માન્યતાઓ કઈ પણ રીતે આદરણીય નથી.
શાસ્ત્ર અને પરંપરા મુજબ
પર્યુષણ પર્વ
શ્રાવણ વદિ ૧૧ એમ તા. ૩૦-૮-૪૮
પર્યુષણ પર્વ શ્રાવણ વદિ ૧૪ ગુરૂ તા. ર૯-૫૮
શ્રી કલ્પધર શ્રાવણ વદ ૦)) શુક્ર તા. ૩-૯-૪૮
વીરજન્મ વાંચન શ્રાવણ સુદિ ૧ શનિ તા. ૪-૯-૪૮
તેલાધર ભાદરવા શુદિ ૪ સેમ તા. ૬-૯-૪૮
સંવત્સરી મહાપર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org