________________
ઠાન પણ ચૌદશે કરવું પૂનમ વધે તે ચૌદશ પૂનમને છુટા પાડી વચમાં એક દિવસ વધાર.
ખુલાસો–નવા મતવાલાને પૂનમ અમાસ અને પાંચમ પ્રત્યે કેવો પ્રેમ છે તે આ નિયમથી જણાઈ આવે છે. તેઓ તે ત્યાં સુધી માને છે કે અમાસ પૂનમને ચૌદશમાં સામેલ કરતાં બાર પર્વના આરાધકે એક બે પર્વની એછી બારાધના કરે–એક બે દિવસ ઓછાં તપ કરે, ઓછા શીલ પાળે તેની કોઈ હરક્ત નથી, પણ તે ક્ષોણપર્વોની સવતંત્ર આરાધના કરવી જ નહીં, આ તેઓની માન્યતા છે. પરંતુ જે ચતુપવને મૂળ આ ગમે અને અનેકશાઓ આરાધ્ય માને છે, ફરજીયાત આરાધ્ય બતાવે છે, તેની વધઘટ કરવી અને બો પોની આરાધના એક દિવસે પતાવી દેવી તે ગુફલ પાક્ષિક ક્રિયારૂચિ જીવોને કેમ પાલવે? જે કે અહિં તેઓ એક ને કુતર્ક કરે છે કે—બે પૂનમ હોય ત્યારે ચૌદશ, અને પહેલી પૂનમને છઠ્ઠ કરે, બીજી પૂનમે પારણું કરવું. (વીરપુ. ૧૫ પૃ ર૦૭) તપ વિના આધતા ન જ થઈ શકે તેમ નથી (પૃ. ૧પર) આ કુતની પાછલ કઈ મદશા વર્તે છે તે તે જ્ઞાની જાણે. પરન્તુ વૃદ્ધિ તિથિમાં વૈદિક પડેલીને અને જેને બીજીને પ્રમાણ માને છે અને તે લેખક પણ વૃદ્ધિમાં બીજી તથિને આરાધવાની તરફેણમાં છે છતાં પૂનમ વધે ત્યારે પહેલોને આરાય અને બીજીને સામાન્ય તિથિ બનવાનું સૂચવે છે આ કઈ જાતનો ન્યાય ? બામાં જેને પર બ્રાહ્મણ છાપ પાડવાની કે બ્રા નું પંચાંગ સવીકારવાની હિમાયત હશે શું? જ્ઞાની જાણે! સરલા મગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org