________________
પારિજા જાહેર કરી હતી કે
સાંપ્રદાયિક પંચાંગને માને છે પણ તેને નત્વના સંસ્કાર આપીને જ માને છે. આથી એમ કહેવાય છે કે- “ હિંદભરમાં માત્ર જેને બ્રાહ્મણ પંચાંગને માનતા નથી” જેની આ પિતાના આગમત જૈન પંચાંગની વફાદારી છે અને બીજી રીતે કહીએ તે તદ્વિષયક પિતાની સ્વતંત્રતાની જાગૃતિ છે. તિથિવૃદ્ધિમાં વૈદિકે પહેલીને પ્રમાણ માને છે. જેને બીજીને પ્રમાણ માને છે, આ પણ એક મુખ્ય ભેદ છે. પર્વતિથિની વધઘટ માનતાં આ બાબતમાં પણ ગડબડ થવાની. વલી પર્વતિથિનો ક્ષય માનીએ તે પર્વોની આરાધનારૂપ દાન, તપ, શીલત્યાગ, ઉપવાસ વિગેરે વિગેરને લોપ થશે “પર્વ તિથિ નથી” તે પછી આરાધના કેની? આવી ભ્રમણ અનિવાર્ય બની જશે.
(૩) ઉદય અને સમાપ્તિવાળી તિથિ પ્રમાણ માનવી.
ખુલાસો–ઉદય અને સમાપ્તિ એ બે લક્ષણે ક્ષીણ તિથિમાં ઘટતાં નથી, ઉપર પ્રમાણે માનવાથી ક્ષીણ પર્વતિથિનું અસ્તિત્વ જ નહીં રહે અને તેની આરાધનાને પણ ક્ષય થશે. આરાધકો માટે આ આરાધનાને લેપ ઈષ્ટ નથી માટે અહીં એજ માનવું ચાય સંમત છે કે---ઉત્સર્ગથી કે અપવાદથી જે ઉદય તિથિ હેય તેજ પ્રમાણતિથિ છે.
() લૌકિક પંચાંગમાં ૧૨ પર્વતિથિઓ વધે ઘટે ત્યારે તેની વધઘટ કાયમ રાખવી પણ પૂર્વ તિથિની વધઘટ કરવી નહીં. ક્ષીણુપર્વનું અનુષ્ઠાન પૂર્વતિથિએ કરવું પડ્યું તે પૂર્વતિથિને પર્વની સંજ્ઞા આપવી નહિં. બે તિથિ ભેગી આરાધવી.
ખુલાસો-ચદિ પર્વતિથિને ક્ષય માનીએ તે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org