________________
આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી કાલધર્મ પામી ગયા હતા તેના પરિવારના આઠ રામચંદ્રસૂરિ વિગેરે પણ પશુસણ આવતા સુધી તે ભા. શુ પની વૃદ્ધિ કરવાના મતમાં ન હતા, તેમણે માસખમણ પણ એજ ધેર કરાવ્યા હતાં પરન્તુ પજુસણ આવતાં જ તેમણે એકાએક પર્વતિથિની વધઘટ ન થાય એ શાસ્ત્રજ્ઞાને ઉત્થાપી પાંચમની વૃદ્ધિ માનવાને ન મત પ્રવર્તાવ્યું અને બે પાંચમને કાયમ શખી પાંચમ પહેલાં ત્રીજે દિવસે શનિવારે ચોથ માની સંવત્સરી કરી ત્યારે તેમના મતમાં તેમના વડિલ વિગેરે પાંચ આચાર્યો જોડાયા હતા. બીજા પર્વોની વધઘટ દીવાલી સુધી તે માની ન હતી પરંતુ સં. ૧૯૯૩ ની સાલથી તે બારે પર્વોની અને સંવત્સરી મહાપર્વની વધઘટ માનવાનું જાહેર કર્યું અને એ રીતનું જુદું પંચાંગ પણ કઢાવ્યું. આ રીતે જૈનસંઘમાં પહેલ વહેલું ભંગાણ પાડી ન પુનમ લેપક મત ચલાવ્યું છે. તેઓએ સં. ૧૯૯૭ માં કાર્તિક સુદ ૧૫ બે કરી હતી.
(૨૨) સં. ૧૭ માં પણ શ્રી સંઘે ભા. શુ. ૫ વધે નહીં એ ધોરણે સં. ૧૯૨ ની માફક અનન્તર થે સંવત્સરી પર્વ આરાયું છે.
ખુલાસો–સં. ૧૯૩ માં પણ ભા. શુ. ૫ બે હતી ગુરૂવાર અને શુક્રવારે એમ બે પાંચમ હતી. પાંચમ પર્વ તે વધેજ નહીં એટલે આ સાલમાં પણ પૂજય આચાર્યો મુનિવરો અને શ્રીસંઘે પાંચમની વૃદ્ધિ ન માનતા અનન્તર ચોથે ગુરૂવારે સંવત્સરી આરાધી હતી. અને નવા મત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org