SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શુ છે ને ક્ષય કરીએ તે ચંદુ પંચાંગથી જુદા જુદા પડીને કરવાને છે (જેનધમપ્રકાશ સ, ૧૯૮૯ ચૈત્ર) ખુશાસે–આ સાલમાં પણ ભા, શુ, ૫ ને ક્ષય હતે. પ૨તુ સાથે પાંચમને ક્ષય કરાય જ નહીં એટલે ત્રીજને ક્ષય કરે કે છઠનો ક્ષય કરવો તે જ નિર્ણય કરવાનું હતું પ્રકાશિત જેન પંચાગોમાં પણ ત્રીજને અને છને ક્ષય કર્યો હતો, આમ હોવાથી જૈન ધર્મ પ્રકાશમાં ઉપર પ્રમાણે ચર્ચા આવી હતી, વીરશાસન વ, ૧૧ એ ૪૧ , ૬૨૭ માં છપાએલ છે કે “આચાર્ય (વિજયદાનસૂરિજી) મહારાજ તે એક પર્વની જ નહી કિતુ અઠ્ઠાઈના આઠે દિવસની વધઘટને પણ પસંદ કરતા નથી” (, (૨૭) જામ છે તે તેને પાંચમને ક્ષય તો મને જ કેમ? એટલે તેઓ ૧૯૮૯ અ, ૬, ૧૪ના ફરમાવે છે કે –“બીજા ઘણાં પંચાંગમાં ભાદરવા સુદ ૨ ને ક્ષય થાય છે તેથી શુદિ ૬ ને ક્ષય. કર ” (વીર, ૧, ૧૧ અ ૪૧). આ, શ્રી વિજયવલભસરિ તા, ૧૮-૫-૩૭ જણાવે છે કે “સર્વ સાધુઓએ સ્વ. ગુરૂદેવની આજ્ઞા મુજબ સં. ૧૯૫૨ માં ભા, થ, ૨ જ ક્ષય માન્યો હતે પાંચમનો ક્ષય કેઈએ પણ માન્યો તે, તમામ સાધુઓએ સં, ૧૯૮૯ માં પણ સં, ૧૫ર ની માફક ભા, શુ, ૬ નેજ ક્ષય માન્ય હતે . “કઈ પણ આચાર્ય ઉપાધ્યાય પન્યાસ પ્રવર્તક ગણિ કે સામાન્ય સાધુએ ભા, શુ, ૫ ને થાય કોઈ વખતે પણ માન્ય નથી એ નિર્વિવાદ વાત છે,”(આત્માનંદપ્રકાશ ૫, ૩૪ અં, ૧૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001773
Book TitleJain Parvatithino Itihas
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherRamanlal Mohanlal Shah Unjha
Publication Year1947
Total Pages70
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy