________________
આ વિધાન કરે તેમ રચેલ ઉરે જાય
ખુલાસ–વિયાદયાયજી મહારાજાએ ખરતરગચ્છાને સમજાવવા માટે તવતરંગિણી ગ્રંથ બનાવેલ છે, જેમાં ઉપર મુજબ અનેક વાળે છે. આ ગ્રંથમાં ભેગસમાપ્તિ વગેરે અનેક નવીન યુક્તિઓ પણ આપી છે, જે પરવાદીને સમજાવવા માટે ઉપયોગી છે.
(૧)ખરતરગચ્છના ઉ. જયસમ ગણીના શિષ્ય “ઉગુણવિનય સં. ૧૯૬૫માં રચેલ ઉત્સવ ખંડન ગ્રંથમાં વિધાન કરે છે કે “તપગચ્છમાં બે પૂનમ હોય ત્યારે પહેલી પૂનમે ચૌદશ કરાય છે” તથા અમાસ પૂનમ વધે ત્યારે ઉદય ચૌદશને તેરશ બનાવી ઉદય ચૌદશે. આરાધનાને નિષેધ કરવામાં આવે છે” મેર
ખુલાસો–ખતરગચ્છ અધિક મહિને હોય ત્યારે બીજામાં ધમનુષ્ઠાન કરે છે. કિન્તુ સંવત્સરી પર્વતે બે શ્રાવણ હોય ત્યારે બીજા શ્રાવણમાં અને બે ભાદરવા હૈય ત્યારે પહેલા ભાદરવામાં આરાધે છે. આઠમ ઘટે ત્યારે તેની આરાધના સાતમે, ચદશ ઘટે ત્યારે તેની આરાધના પૂનમે અમાસે અને ભાદરવા શુ, ૪ ઘટે ત્યારે તેની આરાધના પાંચમે કરે છે. અને પર્વલિથિ વધે ત્યારે પહેલી તિથિને પર્વતિથિ માને છે એટલે બે ચિદશ હોય ત્યારે પહેલી
દશે પાક્ષિક કરે છે. પોતાની આ માન્યતાથી તપગચ્છની માન્યતા કેટલી ભિન્ન છે તે ઉ. ગુણવિનયજીએ ઉપરના +३२ अन्यच्च वृद्धौ पाक्षिकं क्रियते इदं किम्?२०) अमावास्या
पूणिमावृद्धौ स्योदययुक्तामुत्यचतुर्दशी--द्वितीयां त्रयोदशी मत्वा (उत्सूत्र खंडन पृ०६)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org