SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ભા છે. ૧ વગેરે કઈ તિથિ ઘટે તે ચોદશે કલ્પધર આવે, અમાસ વધે અને એકમ વગેરે ઘટે ત્યારે પણ લૌકિક પ્રથમ અમાસે–લોકેનર ચૌદશે ક૫ધર આવે. ૨. અમાસ વગેરે છ તિથિઓ વધે-ઘટે નહી, અથવા અમાસ વધે કે ઘટે અથવા એકમ વગેરે તિથિઓમાં યુગપત વધઘટ થાય ત્યારે અમાસે કહ૫ધર આવે. - ૩ એકમ મારિ વધે તે પહેલી એકમે અથવા ઉદય એકમે કલ્પધર આવે. અહીં અમાસની વધઘટ કાયમ રાખવાથી આ પ્રથમ ઊઠયો છે, એમ માની લેવાની જરૂર નથી વળી અહીં પ્રશ્નનું ઉત્થાન અમાવાસ્યવિ ક્ષથી કર્યું જ નથી. અમાવાસ્યા. વિવૃતથી કરેલ છે. કેમકે લૌકિક અમાસના શ્રેયે–ચૌદશે કહ૫ધર આવતા જ નથી. માટે જ અહિ અમાવાસ્થરિ ક્ષેત્રે લખ્યું નથી. હું, દેડલી– દીપકન્યાએથી અમાસ વધતાં ઘણું ચિદશે કલ્પધર આવે છે. જે આપણે ઉપર જોઈ ગયા છીએ માટેજ અમાસ આના ક્ષયે જ ચૌદશે કલ્પધર આવે એ વસ્તુને પ્રશ્નકાર મહર્ષિ મહારાજ સ્વીકારતા નથી. એકંદરે આ આખો પ્રોત્તર અમાસની વધઘટ થાય તે તેરશની વધઘટ કરવી એનું ચમર્થન કરે છે. ય વળી પૂ. જગદ્ગુરુ મહારાજા ફરમાવે છે કે“પાંચમ તૂટે ત્યારે તેનું તપ પૂર્વ દિવસે કરવું પનામ ઘટે ત્યારે તેને તપ તેર-ચૌદશે કરે. ભૂલી જવાય તે એકમ લેવી. +२८ पंचमोतिथिस्त्रुरिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001773
Book TitleJain Parvatithino Itihas
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherRamanlal Mohanlal Shah Unjha
Publication Year1947
Total Pages70
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy