SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધ્ય તિથિની વ્યવસ્થા કરવી અને પછી તે આશય તિથિએ જ તેની આરાધના કરવી), (૭) પૂ. મહેપાધ્યાય શ્રી. દેવવિજયજી વાચક ફરમાવે છે કે -(સં. ૧૫૫૩ની આસપાસ)– પૂનમ ઘટે ત્યારે તેરશ ઘટાડવી, બીજ વગેરે પર્વતિથિ ઘટે ત્યારે પૂર્વતિથિ ઘટાડવી, અમાસ ઘટે ત્યારે તેરશ ઘટાડવી પૂનમ -અમાસ વધે ત્યારે તેરશ વધારવી ”૨૭+ ખુલાસે–સંવત ૧૫૭૭માં મુ રૂપવિજ્યજી મહારાજે પર્વતથિ નિર્ણયની બીજી કોપી કરેલ છે. તેની પાછળ મુનિ રામવિજયજી લખે છે કે પૂનમિયા મતના જવાબમાં આ નિર્ણય કરેલ છે. પૂ. આ. શ્રી આણંદવિમલસુરીશ્વરજી મહારાજાએ પૂનમની વધ-ઘટમાં તેરસની વધઘટ માની છે ગત સાલમાં એટલે ૧૫૭૬ માં બે શ્રાવણી પૂનમ હતી. જ્યારે પૂજ્ય આચાર્યદેવે બે તેરશ કરી છે. અને શ્રીસંઘને પણ એજ આજ્ઞા ફરમાવી છે અને એ જ પ્રમાણે કરેલ છે. આ ઉપરથી આ ફરમાનની મહત્તા સમજી શકાય તેમ છે. ॥२॥ उश्यंमि जा तिही, सा पमाणमिअरिइ कीरमा. णीप। आणाभंगणवत्थामच्छत्त विराहणं पावे ॥३॥ पाराशरस्मृतावपि--आदित्योदयवेलायां, या स्तोकाऽपि तिथिर्भवेत् । सा संपूर्णेति मंतव्या, प्रभुता नोदयं विना ॥१॥ उमास्वातिवाचकप्रघोषश्चैवं श्रुयते-क्षये पूर्वा तिथिः कार्या वृद्धा कार्या तथोत्तरा । श्री वीरमाननिर्वाणं, વાર્થ છોગનુૌત્તિ છે ? –(શ્રાદ્ધવિધિ) +२७ आसाढकत्तियफग्गुणमासे खओ पूणिमा होई । तास Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001773
Book TitleJain Parvatithino Itihas
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherRamanlal Mohanlal Shah Unjha
Publication Year1947
Total Pages70
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy