________________
વૈદિક સાહિત્યમાં પણ એ જ વિધાન છે કે-સુર્યોદય સમયે પહેલી થી તિથિ પણ સંપૂર્ણ જાણવો. ઉદય પહેલાંની મોટા પ્રમાણવાળી પણ પ્રમાણભૂત નથી. જે તિથિમાં સૂર્ય ઉગે તે તિથિ અહોરાત્ર સુધી સંપૂર્ણ જાણવી અને તેમાં દાન, અધ્યયન, અનુષ્ઠાન કરવાં આ વિધાનમાં ઉપલક્ષણથી એ પણ ધ્વનિ નિકળે છે કે બે ઉદયતિથિ વચ્ચે કાળ પૂર્વ તિથિમાં જય
આ વિધાનથી નીચેની બાબતો સ્પષ્ટ થાય –
(૧) ઈષ્ટ કાર્ય સમયે તે તિથિ હોવી જોઈએ એવો નિયમ નથી, માત્ર તે દિવસે તે ઉદયતિથિ હેવી જોઈએ.
(૨) તિથિના આરંભ અને અંતને વચલે કાળજ તે તિથિ રૂપે આરાધાય છે, એમ પણ ન માનવું.
(૩) ઉદયતિથિથી બીજી ઉદયતિથિ સુધી તેજ તિથિ સંપૂર્ણ માનવી.
આ તે ઉદયતિથિની વાત થઈ, કિન્તુ તિથિની વધઘટ થાય ત્યારે તે ઉદયતિથિ હેતી નથી અથવા એક તિથિ બે સૂર્યોદયને જુવે છે એ બન્ને પ્રસંગે આ ઉદયતિથિને નિયમ નામે જાય છે અને પર્વતિથિ તે જોઈએ જ માટે વધ६. आदित्योदयवेलायां, या स्तोकाऽपि तिथिर्भवेत् ।
सा सम्पूर्णेति मन्तव्या, प्रभूता नोदयं विना ॥ १ ॥ यां तिथिं समनुप्राप्य, समुदयति भास्करः । सा तिथिः सकला ज्ञेया, दानाध्ययनकर्मसु ॥ २॥
–(મનુસ્મૃતિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org