SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ જાણે છે". લેખકે આ અંશ છૂપાવવો પડ્યો, કારણકે આ અંશથી ભાવસત્યની મહત્તા સ્થાપિત થાય છે. “સંભારણા સૂરિ પ્રેમના ગ્રંથમાંથી લેખકે જે પંક્તિઓ છાપી છે તે લેખક પૂ.મુનિરાજ શ્રી વીરરત્ન વિ.મ.ની નથી પણ સંશોધક સ્વ.પૂ. શ્રી વિ. કનકચન્દ્રસૂ.મ.ની છે તથા “આ ચૂકાદાને માન્ય કરવામાં ન આવ્યો એવી જે પંક્તિ તેઓએ ઉધૂત કરી તેનાથી પણ સૂચિતથાય છે કે, શ્રી તપાગચ્છ જૈન સંઘે ભાગલાવાદને ઉત્તેજન આપ્યું નથી. * લેખકે પૃ.૬ ઉપર મેં વાપરેલા અમુક શબ્દની જે ટીકાકરી છે તે અણસમજની પેદાશ છે, એવું સામાન્યબુદ્ધિ ધરાવનાર વાંચકોને પણ મારું લખાણ વાંચતાં ખ્યાલ આવી જાય એમ છે, કારણકે તિથિ અંગે આપણાં શાસ્ત્રોએ જે નિરૂપણ કર્યું છે એના કરતાં લૌકિક પંચાંગની તિથિઓ અલગ પડી જાય છે. આટલું જ જણાવવાનો ત્યાં અભિપ્રાય છે. પછી અમુક તિથિ તરીકે કઈ કઈ તિથિઆવે છે. એ વિસ્તારની કોઈ આવશ્યકતા નથી. પૃ.૮ઉપર લેખકે પ્રશ્ન ઊભો કર્યો છે કે એકતા ઉદયાત ચોથની હોય કે પ્રથમ પાંચમ-ફલ્થ તિથિની? સમજણ વગર જ આ પ્રશ્ન લેખકે ઊભો કર્યો છે. કારણકે જૈન શાસ્ત્ર અનુસાર કોઈ ફશુતિથિ-નપુંસકતિથિ હોતી જ નથી. અને વર્તમાનમાં શ્રી સંઘ આરાધના માટે જે પંચાંગ પ્રકાશિત કરે છે એમાં પાચમ બે હોતી જ નથી. એટલે પ્રથમ પાંચમ-ફલ્યુતિથિ ... વગેરે શબ્દોમાત્ર ભ્રમણા સિવાય બીજું કશું નથી. લૌકિક પંચાંગને વગર સંસ્કારે માની લેવું એ જૈનત્વનું કલંક છે. વળી એમાં કોઇએ પ્રકાશિત કરેલી વાતોને અક્ષરશઃ એ જ પ્રમાણે છાપીને જૈન પંચાંગ એવું નામ લગાડી દેવામાં એક પ્રકારની લાચારી પણ છે. [ ૩૧ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001771
Book TitleTithi Ange Satya ane Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherKantilal Chhaganlal Shah Mumbai
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy