________________
XXX આગમના પાઠોને મનઘડત લઈ જવાની ધૂને ચઢેલો જો આમાં પણ પોતાનું ડોકું ધૂણાવે તો તેના જેવી હાસ્યાસ્પદ બીજી એક પણ વસ્તુ ગણાશે નહિ.' xxx
* લેખકશ્રી “શ્રી સંઘ' શબ્દ પ્રયોગ પોતાની સ્વમતિ કલ્પિત માન્યતા માટે કરે છે તે જરાપણ યોગ્ય નથી. વાસ્તવમાં ૨૫મા તીર્થંકર સ્વરૂપ શ્રી સંઘ કોને કહેવાય ?
(પૂર્વાચાર્યવિરચિત શ્રી સંઘસ્વરૂપ કુલક)
ઉમરગઢિયં, મૂવાપરવયં વદ્દોર્ય दर्छ भणंति संघ, संघ सरुवमणायंता ॥१॥ सुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स | आणाभट्ठाओ बहुजणाओ मा भणह संघुत्ति ॥२॥
અર્થ : સંઘના સ્વરૂપથી અજ્ઞાત લોકો ઉન્માર્ગમાં સ્થિર રહેલા તથા ઉન્માર્ગની પ્રરૂપણા કરતા ઘણા મનુષ્યોને જોઈને સંઘ કહે છે (૧)
પરંતુ તે સંઘ કહેવાતો નથી. કારણકે તે સુખશીલીઆ, સ્વચ્છંદાચારી, મોક્ષમાર્ગના વૈરી અને શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાથી બાહ્ય-એવા સમૂહને સંઘ ન કહેવાય (૨) = 36
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org