________________
સં ૧૯૮ માં તળાજા આવેલ શ્રીબદામી સાહેબ વિ. ને તથા સં. ૧૯ માં બોટાદ આવેલ શેઠ શ્રી કસ્તુરભાઈને આવેલ મુસદો
વિ. સં. ૧૯૯૮માં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએશ્રી સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી જજ સાહેબ, શેઠભગુભાઈ ચુનીલાલ સુતરીયા, શેઠ ચમનલાલ લાલભાઈ શેઠ જીવતલાલ પ્રતાપશીભાઈ, શેઠ પોપટલાલ ધારશીભાઈ, આ પાંચ ગૃહસ્થને અમદાવાદથી તિથિ અંગેને શાસ્ત્રાર્થ બાબતને નીચે લખેલ મુસદ્દો લઈને તળાજા–મુકામે પરમપૂજ્ય શાસન સમ્રા પરમ ગુરુ ભગવંતશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રી પાસે મેકલેલાકે જે મુસદ્દામાં આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ તથા આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીની સહીઓ હતી. તે મુસદ્દાની બાબતમાં સંમતિ અને સૂચન લેવા તેઓ આવેલા.
સંમતિ અને સૂચન માગતા તેના જવાબમાં અમોએ કહ્યું કે –“જાહેર અને મૌખિક રીતે આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીને શાસ્ત્રાર્થ કર હોય, તો તેમાં અમારી સંમતિ છે.”
બદામી સાહેબ બેલ્યાઃ સાહેબ! આ મુસદ્દામાં જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થ કરવાની વાત છે.
આ સાંભળીને અમોએ એ મુસદ્દો માગે, તેઓએ આયે, અને અમે એ વાંચ્યું. તે મુસદ્દાની નકલ –
પાલિતાણા. તા. ૧૯-૪-૪ર
વૈશાખ સુદ ૪-રવિવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org