SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પૂનમ-અમાસના ક્ષયે ૧૩ને જ ક્ષય થાય. - ૧૫ (પૂનમ)ના ક્ષયે અને (અમાસ) ના ક્ષયે પણ ૧૩ ને ક્ષય કરાય છે, ૧૨ ના દિવસે ૧૨-૧૩ ભેગાં ગણાય છે, અને પંચાંગના ૧૩ના દિવસે છતી તેરશે ચૌદશ કરાય છે. તેમજ પંચાંગની ચૌદશે-છતી ચૌદશે પૂનમ કે અમાસ કરાય છે. પણ ૧૪-૧૫ કે ૧૪–૦)) ભેગાં કરાતાં નથી. જેથી ચૌદશ અને પૂનમ અથવા ચૌદશ અને અમાસ, એ બંને સંયુક્ત પની જુદી-જુદી આરાધના પણ સચવાય છે, વળી ૧૪-૧૫ ના છઠ્ઠ તપની, કે ૧૪-૦)) ના છડું તપની આરાધના પણ સચવાય છે. પંચાંગની તેરશ ઓદયિકી ચૌદશ બને છે, અને ચૌદશ એ ઓદયિકી પૂનમ કે અમાસ બને છે. પૂનમ-અમાસના ક્ષય પ્રસંગે પંચાંગમાં છતી ચૌદશે તેરશે ચૌદશ કરાય છે, અને ચૌદશે પૂનમ કે અમાસ કરાય છે, તે “ફ પૂa એ વચનના આધારે જ કરાય છે. અર્થાત્ “ પૂર્વ એ વચનથી જ પંચાંગની તેરશ, એ ઔદયિકી ચૌદશ બને છે, અને પંચાંગની ચૌદશ, ઔદયિકી પૂનમ કે અમાસ બને છે. તેથી જ પૂર્વના મહાપુરૂષ આરાધનામાં આ રીતની જ પ્રણાલિકા અવિચ્છિન્નપણે પ્રમાણ કરતા આવ્યા છે. પર્વ–અપર્વ તિથિની વૃદ્ધિવેળાએ તિથિની તથા આરાધનાની શુદ્ધ પ્રણાલિકા. લૌકિક પંચાંગમાં ૧ (એકમ) ની વૃદ્ધિ હેય, અર્થાતએકમ બે હૈય, ત્યારે એકમ તરીકેની આરાધના બીજી એકમે કરાય છે. બેસતું વર્ષ કે બેસતો મહિને પહેલી એકમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001763
Book TitleTapagacchiy Tithi Pranalika
Original Sutra AuthorN/A
AuthorNandansuri
PublisherBabulal Lalbhai Shah
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Religion, & M000
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy