________________
www.jainelibrary.org
For Private & Personal Use Only
પૂ મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી પૂ. મુનિરાજશ્રી દર્શનવિજયજી પૂ. મુનિરાજશ્રી મહારાજ.
મહારાજ, ન્યાયવિજયજી મહારાજ. આ ત્રિપુટિ મુનિએ “ પંચાંગ પદ્ધતિ ' “ વિકાસ ' “જૈન” “જૈન જાતિ ' વિગેરે પત્રમાં સતત લેખો દ્વારા નવીન તિથિમતનો પૂર્ણપણે વિરોધ કર્યો છે એટલું જ નહિ પણ પાલીતાણામાં જાહેર વ્યાખ્યાનમાં “ સંધ બહારજ ગણાય ' કહી અદ્યાપિ નવીન તિથિમતને પૂર્ણ પણે વિરોધ કરી રહ્યા છે,
Jain Education International