________________
ડીજી પાર્શ્વનાથના મંદિરની વિજયદેરસૂરસંઘની પેઢીને પણ ટીપણાની પ્ર. ભા. શુ. ૫ મે ભા. શુ. ૪ માની રવીવારે સંવષ્ણુરી કરવાનું (ચાર આચાર્યોએ) જણાવ્યું.
આ રીતે ટીપણાની પ્રથમ પંચમીને ચોથને વ્યપદેશ આપી ચોથને રવિવારે સંવચ્છરી કરવાનું જાહેર થયા પછી તે વખતે સં. ૧૯૯૨માં મુંબઈમાં ચાતુર્માસ રહેલ. આ વિજયરામચંદ્રસૂરિજીએ શરૂઆતમાં માસખમણ વિગેરેનાં રવીવારે સંવછરી કરનાર હતા, સાધુ સંમેલનની કમિટીમાં નહિ એવા રામચંદ્રસૂરિજી માત્ર શનિવારે સંવછરી કરનાર હતા.
૪. આ. રામસૂરિજીએ પ્રથમ રવીવારની સંવછરીના હિસાબે ભાસખમણ કરાવ્યાં હતાં.
મુંબઈ સમાચાર'ના પ્રતિનિધિઃ સવાલ–“પરંતુ શ્રી મોતીચંદ મજકુર આચાર્યના મતમાં થયેલા ફેરફારની પુષ્ટિમાં પ્રમાણ આપે છે. એમણે મહીનાના ઉપવાસના પચ્ચફખાણ તેને છેલ્લો દિવસ રવીવાર આવે છે તે હીસાબેજ તેમણે કરાવ્યાં હતાં.”
(ક્ષમાભદ્રસૂરિજીનો) જવાબ–એતો તમે પચ્ચકખાણ કરવાવાળા છે તેમને જઈને પૂછો તો સત્વર ખુલાસો મળી જશે. આચાર્યશ્રીએ તેમને જણાવી દીધું હતું કે-૨૯ ઉપવાસ અને ૩૦ ઉપવાસ પણ કરવા પડશે કારણકે અમારે તો અગાઉથી ચેકસી રાખવાની હતી જે શાસ્ત્ર પ્રમાણે રવીવારની સૂચના મળે તો તે સ્વીકારવાની અમને ફરજ પડે,
(વીરશાસન વર્ષ ૧૫, અંક, ૩. પૃ૦ ૪•) આ ઉપરથી સ્પષ્ટ છે કે ભાસ ખમણુના પચ્ચક્ખાણ આપ્યા ત્યારે શનિવારને નિર્ણય ન હતું તેમજ તેમને જે સૂચના મળે તે પ્રમાણે કરવાનું હતું તેમાં પણ વજુદ નહોતું. કારણકે આચાર્ય સિદ્ધિસૂરિજી પિતે રવીવારે સંવછરી કરે અને સૂચના શનિવારે આપે તે બનવા જોગ નથી તે માટે તેમણે લખેલ પત્ર નીચે પ્રમાણે છે. સિદ્ધિસૂરિજીના નામે ગપ. તેઓ રવીવારેજ સંવત્સરી માને છે
તે બાબતમાં તેમના પત્રથી ખુલાસો– આ અંગે ખુલાસે માગનારો એક પત્ર તેમના પર જતાં તેઓશ્રી નીચે મુજબ તેને ખુલાસે લખી મોકલે છે.
–પ્રત્યુત્તરઅમદાવાદથી લી. પૂજ્યપાદ્દ પરમોપકારી પરમ આરાધ્ય આચાર્યદેવ શ્રીવિજ્યમિહિસૂરીશ્વરજી મહારાજ તરફથી,
તત્ર મુંબાઈ મથે દેવગુરૂ ભક્તિકારક પુણ્યપ્રભાવક સુશ્રાવક ઝવેરી હીરાલાલ લલુ. ભાઈ જોગ,–તમારો પત્ર મળે, વાંચી બીના જાણું. તમો લખે છે તે બાબતમાં અમો કઈ જાણતા નથી, વિશેષ ખુલાસો રૂબરૂ થશે.
અમારી આજ્ઞા કે પત્ર નથી. અને હેય તે તેમની પાસેથી કઢાવીને વાંચશે. એજ ધર્મ સાધનમાં ઉદ્યમ રાખશો. મુનિ શ્રી પ્રકાશવિજયજીએ ધર્મલાભ જણાવ્યા છે. એજ,
લી. કુમુદવિજયજી. છેલ્લા સમાચાર મુજબ અમદાવાદમાં રવીવારની સંવછરી માનવાને નિર્ણય થી છે અને તે મુજબ પાણી વગેરે પળાશે. મુંબઈમાં પણ મોટે ભાગે આ પક્ષમાં હેવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org