________________
આ તિથિ ચર્ચાને સમય.
સં. ૧૨ માં ચંડાશુગંડુ પંચાગમાં પંચાગની ગણતરી મુજબ ભા. સુ. ૪ પછી બે પાંચમ આવી. “ચાદશ પર્વ પછી આવનાર પૂનમ પર્વની જેમ ભા. . પાંચમ પણ પર્વાનન્તર પર્વતિથિ છે. આથી પર્વનન્તર પર્વતિથિએ પૂર્વતર અપર્વતિથિની ક્ષય વૃદ્ધિ કરવાની પ્રાચિન પ્રણાલિકાને લક્ષમાં રાખીને અને પૂર્ણિમાની વૃદ્ધિએ ટીપણાની પ્રથમ પૂર્ણિમાએ ચૌદશના વ્યપદેશપૂર્વક ચૌદશ કરવાની રીતિને પણ વિચાર કરી ટીપણાની પ્રથમ પંચમીને ચતુથી કરીને ભા. શુ. ૪ ના રવિવારના દિને સંવર્ચ્યુરી કરવાનું જાહેર થયું. અને
પૂ. આચાર્યદેવ નેમિસૂરીશ્વરજી મ. પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મ પૂ. આ. વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ વિગેરે શ્રી વિજયદેવસૂર તપાગચ્છ સંઘના મોટા ભાગે (આ. રામચંદ્રસૂરિ સિવાય) માન્ય રાખી સંવછરી પર્વ કર્યું. અને મુંબઈ
૧. “શ્રીવલભસરિજીએ જૈન પત્રમાં રવિવારે સંવચ્છરી કરવાનો પ્રોગ્રામ બહાર પાડે અને તે પછી થોડા જ વખતમાં મુંબઈ ખાતે શ્રી રામચંદ્રસૂરિજી તરફથી શનિવારે સંવછરી કરવાનું જાહેર થયું.” (પર્વ ચર્ચા, પૃ. ૭૨.]
આથી સ્પષ્ટ છે કે રવીવારે સંવછરી કરવાનું પ્રથમ જાહેર થયું હતું.
૨. ભાદરવા સુદ પહેલી પાંચમને એથમાની રવીવારે શ્રી સંવછરી કરનારાઓના વર્તમાન –
૧. પૂ. આ. સિદ્ધિસરિજી મહારાજ, ૨. પૂ. આ. વિજયનેમિસૂરિજી. ૩. પૂ. આ. સાગરાનંદસરિજી મહારાજ. ૪. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી.
(વીરશાસન વર્ષ ૧૪, અંક ૪૭, પૃ. ૮૨૯) ૩. મેનેજીંગ ટ્રસ્ટીઓ દ્વારા પુછાવવામાં આવ્યું કે તેઓ કયા દિવસે સંવચ્છરી કરનાર હતા ?”
(વીરશાસન, તા. ૬ નવેમ્બર ૧૯૩૬ પૃ• ૧૧૪) આ પ્રશ્ન કોને પૂછવામાં આવ્યા?
દેવસુર સંધના મેનેજીંગ ટ્રસ્ટીઓએ આ વખતે સ્વીકાર કર્યો હતો તે કમિટી નીચલા નવ મુનિરાજેની હતી (સાધુ સંમેલને સકલ સંઘના પ્રતિનિધિ તરીકે પસંદ કરેલ નવ આચાર્યની હતી.) આચાર્ય શ્રી વિજયનેમસૂરિજી. આચાર્ય જયસિંહસૂરિજી. આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી. , શ્રીસાગરાનંદસૂરિજી. ,, શ્રીવિજયવલ્લભસૂરિજી. ,, શ્રીવિજયદાનસૂરિજી. શ્રીવિજયનિતિસૂરિજી. , શ્રીવિજયભૂપેન્દ્રસુરિજી. મુનિસાગરચંદ્રજી.
(વીરશાસન પુસ્તક ૧૫, અંક ૬-૭ તા. ૬ નવેમ્બર ૧૯૩૬ પૃ૦ ૧૧૪) તેમાંના પાંચ આચાર્યો તપાગચ્છના છે અને તેઓ રવીવારે સંવછરી કરનાર છે.”
(વીરશાસન તા. ૬ નવેમ્બર ૧૯૩૬ પૃ. ૧૧૪) આ ઉપરથી સ્પષ્ટ છે કે, સાધુ સંમેલને નિયુક્ત કરેલ તપાગચ૭ના સૌ આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org