________________
www.jainelibrary.org
For Private & Personal Use Only
પરમપૂજય આચાર્યદેવ વિજયસુરેન્દ્ર
સૂરીશ્વરજી મહારાજ જેઓએ પોતાના ગુરૂમહારાજના ફોટાથી ભૂષિત સં. ૧૯૯૯ના પંચાંગમાં અખંડ પર્વતિથિ માનવાની પોતાની માન્યતા સ્પષ્ટ કરી છે, અને વૈદ્યનો ફેંસલો બહાર પડવાના સમાચાર સાંભળતાં જ તેને ન માનવાની ચેતવણી આપી છે.
Jain Education International
સ્વ. પરમપૂજય પં. ધર્મવિજયજી ગણિવર
(ડહેલાના ઉપાશ્રયવાળા)