________________
પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ
maan
nonammannaannnnnn
વાસ્તવિક રીતિએ કેઈપણ પર્વની બાધા સિવાય શ્રીઉમાસ્વાતિવાચકજીના શ . ના પ્રૉષની અર્ધારતીય ન્યાયે અવગણના કરીને ખરતરેએ કરેલી પ્રવૃત્તિને અંશે આ સર્વ કથન છે. એ વાત ગ્રન્થકારે શરૂઆતથી જ કહેલી હોવા છતાં એ વર્ગને મગજમાં કેમ નથી આવી? એ સમજવું સુજ્ઞોને માટે કઠણ નથી.
ચૈદશ માનવામાં પૂનમના અનુષ્ઠાનના લોપની આપત્તિ કેમ નથી આપવામાં આવી અર્થાત ત્યાં મૃષાવાદની આપત્તિ કેમ નથી આપી? એવું કહેવામાં એ વર્ગ શ્રી તત્વતરંગિણીમાં એ સ્થળે પાક્ષિક પ્રકરણું શરૂ થયું છે” એ વાત કેમ ભૂલી ગયા?
વળી અનુષ્ઠાન લોપ કરતાં પણ મૃષાભાષાને માટે દેષ છે એ વાત પાંચ મહાવ્રતધારી એ વર્ગ ન સમજી શકે એમ તે સંભવિત નથી. ,
વળી આ આખું વાકય એ તો સ્પષ્ટ જ કરે છે કે-એક તિથિએ બે અનુષ્ઠાન નહીં જ થાય. જો આમજ છે તે પછી એ વર્ગને ચાદશ પૂનમ કે વૈદશ અમાવાસ્યા જેવી ફરજિયાત તિથિઓને એક દિવસે એકઠી માનવાની ધારણાઓ કઈ નજરે ઉદ્દભવી હશે?
એ વર્ગ પૂનમના દિવસે ખરતરે પફખી કરે તેમાં પણ પૂર્ણિમાના અનુઠાનને સમાવેશ કરવા તૈયાર થાય છે. જ્યારે શાસ્ત્રકાર તે તે ચાદશ પૂનમ બંને દિવસેએ બે ઉપકાસરૂપી છઠ્ઠ કરવાથી તે બંને પર્વતિથિની આરાધના થાય અને તે કરવી જ જોઈએ એમ ફરજ તરીકે જણાવે છે.
(ઓ) શ્રીઉમાસ્વાતિ વાચકજીના “કૃ થાય તથોરાના વચનને અનુસરીને જ શ્રી દેવસૂરિજીના પટ્ટકના આધારે શ્રી તપાગચ્છવાળાઓ પૂર્ણિમા ને અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરે તેમાં દોષને લેશ પણ ન ગણાય. અને જે એમ ન ગણીએ તે ઉદયવાળી તેરસ છતાં ચતુર્દશીને ક્ષય હોય તે તેરસનું નામ નહિ લેવામાં અને ચદશનું જ નામ લેવામાં સમ્મત થયેલા શાસ્ત્રકારને ખરતર ગ૭વાળાઓ મૃષાવાદને પ્રસંગ આપ્યા વગર રહે નહિ એમજ માનવું પડે. અર્થાત પૂર્વાચાર્યોએ પ્રવર્તાવેલા વ્યવહારને અગે વ્યપદેશ કરનારાઓને માટે ખરતરગચ્છ સરખા વિધિઓએ પણુ આરોપ, મૃષાવાદ જેવા દેશે આપવાની હિંમત નથી કરી ત્યારે એ વગે એવું કરનારના ઉપર દેના ડુંગર ઠાલવવામાં બાકી રાખી નથી.
૧ “પાક્ષિકનું અનુષ્ઠાન કહેનારને પૂર્ણિમાના અનુષ્ઠાનના વિલેપની આપત્તિ જણાવી નહિ” [ આ પુસ્તક પૃ. ૬, પેરા ૩૧ ]ની આ સમાલોચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org