SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ બંને પર્વતિથિની આરાધના પૃથક્ય માનતા હોય, એ વર્ગ ટીપણાની પૂનમના ક્ષયે ચાદશ અને પૂનમને ભેળા માનીને જે એકજ દિવસે બંને પર્વતિથિની આરાધના કરવા માગે છે તે આ પાઠ વિચારે અને માને તે પોતાનું મન્તવ્ય ભૂલ ભરેલું છે એમ એમને જ સ્પષ્ટ માલમ પડે તેમ છે. (બંને પર્વતિથિઓની સ્વતંત્ર અને લાગલગાટ આરાધના કરવા માટે શ્રી દેવસૂર તપાગચ્છ પનcર પર્વની તિથિની હાનિ-વૃદ્ધિ વખત પૂર્વતર અપર્વતિથિ (તેરશ)ની હાનિ-વૃદ્ધિ કહે છે અને કરે છે તે આ પાઠથી પણ व्यापी थाय छे.) એ વર્ગના પૂરાવા પાઠ-૪ नन्वेवं पौर्णमासोक्षये भवतामति का गतिरिति चेत् अहो विचारचातुरी, यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्याऽप्याराधन जातमेवेति जानताऽपि पुनर्नाद्यते? । न च तत्रारोपिता सती पूर्णिमाऽऽराध्यते, यत. स्त्रुटितत्वेन चतुर्दश्यां पौर्णमास्या वास्तव्येव स्थितिः, युक्तिस्तु तत्रोक्ता वक्ष्यते च क्षीणतिथिवृद्धितिथिसाधारणलक्षणावसरे इति । भवता तु त्रुटितचतुर्दशी. पूर्णिमाया बुद्धयाऽऽरोप्याऽऽराध्यते, तस्यां तद्भोगागन्धाभावेऽपि तत्वेन स्वीक्रियमाणत्वात् , आरोपस्तु मिथ्याज्ञानं, यदुक्तं.........तत्राद्य एकस्मिन् दिने द्वयोरपि कल्याणकतिथ्योर्विद्यमानत्वेन तदाराधकोऽपि सन्ननंतरोत्तरदिनमादायैव तपःपूरको भवति, नान्यथा, यथा पूर्णिमापाते पाक्षिकचातुर्मासिकषष्ठतपोऽभिग्रहीति, द्वितीयस्तु भविष्यद्वर्ष तत्कल्याणकतिथियुक्तदिनमादायैवेति नात्र शङ्कावकाश इति, युक्तिरिक्तत्वात् न च खसूचित्वमेव शङ्काज्वरनाशौषधीति गाथार्थः ॥ [ यथा पूर्णिमापाते चातुर्मासिकषष्ठतपोऽभिग्रही अपरदिनमादायैव तपःपुरकः द्वितीयस्तु भविष्यद्वर्षतकल्याणकतिथियुक्तं दिनमादायैवेति न किंचिदनुपपन्नम् अत्र तव तावद्युक्तिरिक्तत्वात् खसूचित्वमेव शङ्काज्वरनाशौषधाति गाथार्थः] (तत्त्वतरंगिणि) मुद्रित पृष्ठ ५-६ मे नि मापेक्षा पू२५॥ पार्नु ११-१२. या पुस्त: पृष्४ ५६-६०. સ્પષ્ટીકરણ ૪. ઉપર જણાવેલા પાઠેના એ વળે ભાવ કે અર્થ પૃથફ આપ્યા જ નથી, અને આ પાઠને અર્થ સારા વિરતાર રૂપે અગાઉ અનેક્વાર આપ્યા છતાં એ વર્ગ તરફથી “ભાવ”ના નામે કેમ આગળ થવાય છે; એ આ લખાણ સમાજનારને રહેજ સમજાય તેમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy