________________
પચ્ચીસ મુદ્દાના સક્ષિપ્ત પ્રતિકાર
૧૩૧
પાઠ ૪-પૂનમના ક્ષયે ચૌદશના દીવસે ચૌદશ પૂનમના વ્યપદેશ થતે હેાત તા ‘મનુ પૌર્નમાલીક્ષયે’ એ પ્રશ્નને અવકાશજ ન હોત કારણુ ચૌદશ પૂનમ બે માનતા હાંત તે પૂનમના ક્ષયે તમે ચૌદશે ચૌદશ નથી માનતા એમ કૅમજ કહેત. ?
મુદ્દો ૩-પૂર્વની તિથિને પછીની તિથિના દીવસે ખીજા નામથી તિથિ તરીકે માની હોય અને બીજી તિથિનું કાર્ય થાય તે। કારણકાર્ય ભાવનું અસંગતપણું થાય. અને દોષ લાગે અન્યથા નહિં.
ટિપ્પણાની પહેલી પૂનમે ચૌદશ કરવાનું ઉત્સૂત્રખંડનના પાઠથી સિદ્ધ છે. આ મુદ્દાના સમર્થનમાં આપેલ આ પાઢ ખરતરગચ્છવાળા ચૌદશના ક્ષયે પૂનમને દીવસે ચૌદશની આરાધના કરે છે તેને દાષ આપવા માટે છે. તું પ્રથમા પૂર્ણિમાએ પૂર્ણિમાના વ્યપદેશ પૂર્વક ચતુર્થાંશીની આરાધના થતી હોત ! આ પાઠનું સાફલ્ય ટકી શત પર તુ આપેલ પાડનું અહિં સામ્ય નથી.
મુદ્દો. ૪-ક્ષયે પૂર્વા તિથિ વ્હાર્યા એ વિધિ વાકય છે. અને તે ક્ષીણુ પામેલી પતિથિને પૂર્વ અપતિથિના દીવસે આખા અહેારાત્રમાં કાયમ રાખનાર છે. આથી ક્ષયે પૂર્વા॰ ની આજ્ઞા પર્વતિથિની માન્યતાનેા દીવસ નક્કી કરનાર અને તે નક્કી દીવસ પૂર્વેની અપતિથિને ખસેડીને થતા હાવાથી ક્ષીણુ પતિથિની પૂર્વે જે કાઇ પણ અપતિથિ આવતી હાય તેને ક્ષય કરનાર છે.
આ મુદ્દાના સમર્થનમાં આપવામાં આવેલ તેમના તત્ત્વતર ગિણીના પાઠો પત્ર કે પર્વાન્તર પતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂતર અપ`ના ક્ષયને ખાધક નથી. કારણ કે તેજ ગાથાઓમાં ચૌદશ ! ક્ષયે તેરસે ચૌદશ કરવાતી તપાગચ્છની રીતિ સામે ખરતર ગચ્છવાળાએ પ્રશ્ન કર્યાં કે ઉદયંતત્રિની આપણે માીએ છીએ અને તમે ઉદયવતી તેરસે ચૌદશ કેમ કરે છે ત્યારે શાસ્ત્રકારે જવાબ આપ્યા કે જિતુ પ્રાયશ્ચિત્તાવિવિધૌ ચતુર્તયેયેતિ નિયમાનસ્વામ્' તેરસના બ્યપદેશના અસંભવ છે અને પ્રાયચ્છિત્તાદિ વિધિમાં ચૌદશજ મેલાય છે. આથી ક્ષયે પૂર્વી॰' વિગેરેના વચનેાને પણ શાસ્ત્રકારે સ્પષ્ટ કર્યાં છે. અને તે સ્પષ્ટતા પ્રમાણેજ પૂર્વ કે પૂતર અતિથિના ક્ષયની પ્રવૃત્તિ છે.
મુદ્દો. પ વૃદ્ધો વાર્યા તથોત્તા એ નિયમ વાક્ય છે. અને તેથી પતિચિની વૃદ્ધિ વખતે પહેલી તિથિનુ પતિથિપણાનું નામ ઉડી જાય છે અને તેમ થતાં પ્રથમ તિથિ અપવતિથિ અને એટલે વૃર્ત્તૌ નું વચન વૃદ્ધા પતિથિની પૂર્વે જે કાઈપણ પહેલી અપતિથિ આવતી હાય તેની વૃદ્ધિ કરવા માટે અને પતિથિઓની પરિસંખ્યાતની સિદ્ધિ માટે છે પરંતુ પહેલી, બીજી કહી ખીજા દીવસે આરાધના નક્કી કરવા માટે નથી.
ઉસૂત્ર ખંડન, દેવસુરટ્ટક અને શાસ્ત્રનુલક્ષી સેકડા વની આચરણા વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂતર અપવતિથિની વૃદ્ધિ થાય છે તેને સમન આપે છે.
‘વિધિ પ્રપા' ગ્રંથમાં સંપૂર્ણુ` અને ભાગની વાતેા લાવીને વૃદ્ધિ વખતે પહેલી તિથિને આરાધવાનું જણાવ્યું ત્યારે તત્ત્વતરગિણીકારે વૃદ્ધિ તિથિની સંપૂર્ણતા ખોજે દીવસેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org