________________
પર્વવ્યપદેશ મંતવ્યભેદ.
૩૮ ગ્રન્થકારશ્રીએ આવા ભાવને ઉત્તર આપીને, અગ્રેતન પતિથિના ક્ષયે
પ્રાચીન પર્વ તિથિએ બનેય પર્વતિથિઓનું વિદ્યમાનપણું હોવાથી બનેય પર્વતિથિઓનું આરાધન એકજ દિવસે થાય એ વાતને પુષ્ટ કરી છે તેમજ તેમણે જે છઠ તપના અભિગ્રહને દાખલો આપ્યો છે તે પણ પૂનમના ક્ષયે તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ કરવાની કઈ રીતિ તે વખતે શ્રી તપાગચ્છીય જેના સમાજમાં વિદ્યમાન નહિ હતી એમ પૂરવાર થાય છે. આરાધનામાં અનન્તર એવા ઉત્તર દિનને મૂખ્ય માર્ગ છે, તેને અહિં તે વર્ગને સમાવેશ રહેતો જ નથી.
વળી તેરશે કે એકમને દહાડે પૂનમને નથી તે ઉદય, નથી તે ભેગ, કે નથી તે સમાતિ છતાં શાસ્ત્રના ગીચતુર્વજો એ દ્વિવચનથી વિરૂદ્ધ જઈને પૂનમની આરાધના તેરશે કે પડવે માનવને તેઓ તૈયાર થયા છે.
(૧૬-૨) અને સાન્તર તપ કરનારા તો બીજા વર્ષની તે દિવસની કલ્યાણક તિથિવાલા દિવસને લઈનેજ તપ પૂરનારો થાય છે. તેથી અહિં એક દિવસે બે તિથિ કેમ ન આરાધાય ? તેવી શંકાને અવકાશ નથી.
એક દિવસે બે તિથિઓનું આરાધન થતું હોત તે સાન્તર તપવાળાને પણ બીજા વર્ષને દિવસ લેવે પડત નહિ. “અહિં શંકા કરવી તે યુક્તિ રહિત છે. અને શુન્યતા એ શંકાન્વરને નાશ કરવાની ઔષધિ નથી.” એમ કહેવું પડત નહિ, એ વગે રજુ કરેલ પિતાના પાઠને ભાવ.
પાઠ ૪ ૩. પૂનમના ક્ષયે તમારી પણ શી ગતિ થાય છે ! એવા ખરતરગચ્છીયે પૂછેલા પ્રશ્નને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે પૂનમના ક્ષયે ચતુર્દશીમાં ચતુર્દશી અને પૂર્ણિ મા એ બંનેયનું વિદ્યમાનપણું હોવાના કારણે ચતુર્દશીમાં પૂર્ણિમાનું આરાધન થઈજ ગયું! ચૌદશે અમે જે પૂર્ણિમાનું આરાધન કરીએ છીએ તે ચૌદશમાં પૂનમને આરેપ કરીને કરતાં નથી કારણકે પૂર્ણિમાને ક્ષય હોવાથી ચતુર્દશીમાં પૂર્ણિમાની વાસ્તવિક સ્થિતિ છે. તમે તે ક્ષીણ ચતુર્દશીની આરાધના પૂર્ણિમામાં કરે છે તે પૂર્ણિમામાં ચતુર્દશીનું બુદ્ધિથી આરોપણ કરીને કરે છે કારણકે પૂણિભામાં ચતુર્દશીના ભગવટાની ગંધનો અભાવ હોવા છતાં પણ તમે પૂર્ણિમાને ચતુર્દશીપણે સ્વીકાર કરે છે અને આપ એ તો મિથ્યાજ્ઞાન છે !”
[આગળના પાઠમાં (પૃષ્ઠ પર માં) રાસ્ટીવ નું ત્યાંથી ફરાર तदाराधनं व्यतीतमेव तहिं सुहृद्भावेन पृच्छामि-किं किमप्यष्टम्या रहोवृत्त्या सम. र्पितं यन्नष्टाऽप्यष्टमी परावृत्त्यामिमन्यते, पाक्षिकेण च किमपराद्धं यत्तस्य नामापि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org