SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ આ. રામચદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. श्री गौतमस्वामिने नमः સ્વપક્ષ સ્થાપન ૨ આચાર્ય શ્રી વિજયરામચદ્રસૂરિજીએ કરેલ સ્વપક્ષ સ્થાપન, ૧. મૂળ મુદ્દાઓ. · તિથિદિન ” અને “ પથ્થરાધન ’સધી સતવ્યલેદને અ'ગે નિણય કરવામાટેના ખાસ મુદ્દાઓ. ૩૪ (૧) પતિથિઓની આરાધનાને માટે મળી શકે ત્યાં સુધી ઉઊઁચ તિથિનેજ ગ્રહણ કરવાની આજ્ઞા છે કે નહિ ! ( ૨ ) જે દિવસે જે પર્વતિથિ ઉત્ક્રયતિથિ રૂપે પ્રાપ્ત થતી હાય, તે દિવસે તે પતિથિ ન મનાય તેમજ તે પતિથિ એવા દિવસે મનાય કે જે દિવસે તે પતિથિના ભાગવટાના અશજ ન હાય અગર ભગવટાના ભાગ હાય તા પણ તે સૂર્યોદય સ્પર્શ પૂર્વેના ભોગવટા હોય, તેા તેમ કરવાથી આપ, પલાપ, મૃષાવાદ અને આજ્ઞાભંગાદિ દોષાના પાત્ર મનાય કે નહિ ? (૩) પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે માનવામાં આવે તે તેથી વિનષ્ટકાર્યનું ભાવિકારણ માન્યાને દોષ પણ લાગે કે નહિ ? ( ૪ ) ‘ક્ષયે પૂર્વા તિથિ: હાર્યા અગર ક્ષયે પૂર્વા તિથિñલ્લા”—એ આજ્ઞા જે પતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતીજ ન હેાય તેવી પતિથિની માન્યતા અને આરાધનાના દિવસ નક્કી કરવાને માટેજ છે કે ક્ષીણ પતિથિના ' ક્ષયના અદલામાં તે ક્ષીણુ પતિથિની પૂર્વે જે કાઈપણ પહેલી અપતિથિ આવતી હાય તેના ક્ષય કરવાને માટે છે? (૫) વૃદ્ધી જાર્યા તથોત્તા” અગર “વૃદ્દૌ પ્રાઘા તથોત્તા” એ આજ્ઞા, જે પતિથિ એ સૌદયને સ્પર્શનારી બનીને બીજા સૂર્યોદયવાળા દિવસે સમામિને પામેલી હેાય તે પતિથિની આરાધના તે પ`તિથિના ખીજા સૂર્યોદયવાળા દિવસે નક્કી કરવાને માટે છે કે વૃદ્ધા પતિથિના બદલામાં તે વૃદ્ધા પતિથિની પૂર્વે જે કાઈપણ પહેલી અપતિથિ આવતી હાય તેની વૃદ્ધિ કરવાને માટે છે ? Jain Education International ( ૬ ) ‘તિથિક્ષય’ એટલે તિથિનાશ' અને તિથિવૃદ્ધિ' એટલે એ અવયેવાળી એકજ તિથિ નહિ પણ એકમ ખીજની જેમ એક-બીજાથી ભિન્ન એવી એ તિથિએ એવા અથ થાય કે નહિ ? " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy