SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આ સાગરાનંદસૂરીશ્વર સ્વ૫ક્ષ સ્થાપન. સાબીત થાય છે. તેઓ તેમના સ્પષ્ટ શબ્દથી જણાવે છે કે – અમાસ કે પૂર્ણિમા બુટતી હોય ત્યારે શ્રીદેવસૂરત પાગચ્છવાળા તેરશને ક્ષય કરે છે. ઉપર જણાવેલ મુદ્દાઓથી વર્તમાનમાં શ્રીદેવસૂરતપાગચ્છ સંઘ, ટીપણામાં પૂર્ણિમા કે અમાવાસ્યાને ક્ષય હોય ત્યારે જે તેરશનો ક્ષય કરીને તેરશને દિવસે ચૌદશની સંજ્ઞા અને ચૌદશના દિવસે પૂર્ણિમા કે અમાવાચાની સંજ્ઞા રાખે છે તે કેઈપણ પ્રકારે ગેરવ્યાજબી કે નિર્મૂળ નથી. વર્તમાન શ્રીદેવસૂરતપાગચ્છના મૂખ્યનાયક શ્રીવિજયદેવસૂરિજી મહારજના પોતાના ૧પટ્ટકમાંના સ્પષ્ટ શબ્દોથી જણાય છે કેપૂર્ણિમા (કે અમાવાસ્યા ) ની જ્યારે ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે ગુરૂને માનનારા અને સરળ મનુષ્યોએ બે તેરસેજ કરવી જોઈએ. અર્થાત ઉદયગત ચતુર્દશીને ઠેકાણે બીજી તેરશ લાવીને પહેલી પૂર્ણિમા [કે અમાવાસ્યા ] ને દિવસે ચતુર્દશી કરવી. આ વસ્તુઓ જણાવનાર શ્રી દેવસૂરિજી મહારાજનો પટ્ટક વિ. સં. ૧૮૯૫માં લખાયેલી પ્રત ઉપરથી છપાયેલો છે. છતાં તેનાથી જુની પ્રત પણ મળે છે એટલે શ્રીદેવસૂરતપાગચ્છ શ્રીસંઘમાં સકી સંઘ અખંડપણે પૂર્ણિમા (કે અમાવાસ્યા)ની વૃદ્ધિએ ચૌદશ અને પૂર્ણિમા (કે અમાવાસ્યા)ના જોડીયા પર્વને સાથે ઉભા રાખવા તેરસની જ વૃદ્ધિ કરે છે. આ પૂર્ણિમા (કે અમાવાસ્યા)ની હાનિ અને વૃદ્ધિની જગો ઉપર બને પર્વતિથિનું અખંડપણું અને અનારપણું જાળવવાની એ પણ જરૂર છે કે-“શ્રાવકોની પૌષધ નામની પડિમાને અંગે શ્રી ૧૮પ્રવચનસારોદ્ધાર, ૧૭ જુઓ નં. ૧૫ શ્રીવરિલીનો પટ્ટા પૃષ્ઠ ૨ નું લખાણ તથા પૃષ્ઠ ૩ અને ચારનું લખાણ. १८ प्रवचनसारोद्धारपत्रांक २९४ चतुर्थी पौषधप्रतिमा यस्यां चतुर्दश्यष्टम्यादिषु दिवसेषु-चतुर्दश्यष्टम्यमावास्यापूर्णिमासीषु पर्वतिथिषु चतुर्विधमप्याहारशरीरसत्काराब्रह्मचर्यव्यापारपरिवर्जनरूपं पौषधं परिपूर्ण, न पुनरन्यतरेणापि प्रकारेण परिहीणं. અર્થ:–તે થી પિષધ પ્રતિમા કહેવાય કે જેમાં દશ અષ્ટમી વિગેરે દિવસો એટલે કે ચૌદશ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમાની પતિથિએ આહાર–શરીર સત્કાર–અબ્રહ્મ અને વ્યાપાર વર્જવારૂપ સંપૂર્ણ પ્રકારને પિષધ કરવો જોઈએ. અર્થાત્ કોઈપણ પ્રકારની ન્યૂનતા ન જોઈએ, (ઉપરના પાઠથી પણ સ્પષ્ટ થશે કે–ચેથી પ્રતિમામાં ચાદશ અને પૂર્ણિમા, અગર ચાદશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy