________________
(૧) જુનાગઢના કાગળની વાતને ખુલાસો આબે તેની પહોંચ છે. પેઢી આદિના ખુલાસાની વાત જાણું, પંચાંગની બાબતની વાત પણ જાણી.
(૨) ટાઈપ પાનાં ૩૦ તમે વાંચ્યાં છે.
(૩) ૨–૬–૪૩ ના રોજ તેઓ જેમને સેંપવા જવાના છે, તેમની સાથે જે વાત થશે તે પણ જાણવા મળશે.
આ બધી વસ્તુ સ્પષ્ટ કરે છે કે નિર્ણય શેઠ શ્રી કસ્તુરભાઈને આપવા ગયા પહેલાં આ. વિજયરામચંદ્રસૂરિજીએ પોતાના ભકત મોહનલાલ દ્વારા નિર્ણય આપણું તરફ આપવાનું નકકી થયું છે તે મુજબ અને જે નિર્ણય આપવાને છે તેજ નિર્ણય છે કે કેમ? તે વંચાવી ખાત્રી કરી છે, રખે છેલ્લી ઘડીએ વૈિદ્ય પલટાઈ ન જાય તેની આમાં એક્સાઈ છે.
- આ બધી વસ્તુઓ સ્પષ્ટપણે જણાવે છે કે નિર્ણયમાં પોતાના ભક્ત દ્વારા વિજયરામચંદ્રસૂરિજીએ સ્વયં ઘાલમેલ કરી કરાવી છે.
(૭-૮) આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીના પિતાના હસ્તે લખાયેલ +ઘણું ચિઠ્ઠીઓ પૈકીની કેટલીક ચિઠ્ઠીઓ અહિં મુકવામાં આવે છે. આ ચિઠ્ઠીઓમાં નિર્ણયમાં ઘાલમેલ કરવાની વિગત સમાયેલ છે પરંતુ વિજયરામચંદ્રસૂરિજીએ તેમાં પિતાની સહી, તારીખ કે ગામ જણાવેલ નથી છતાં તે રામચંદ્રસૂરિજીના હસ્તાક્ષરની જ છે તેથી સ્પષ્ટ થાય છે કે આ ચિઠ્ઠીઓ ઓ. પી. એલ. વૈદ્યના નિર્ણયમાં ઘાલમેલ કરવાના કાવત્રારૂપ છે. નામ-ઠામ તારીખ વિનાની વિજયરામચંદ્રસૂરિજીના હાથે
લખાયેલી ભેદી ચિઠ્ઠીએ. બમલાજ આ સાથે
જ મઝા છે. કહનું છે ક્યું હત. કાંઇ જ છે અને
છે કેમ la૧૬ 24 અ9 જાઉં ? * * ૫૪મા. ઈનીન વંચળ હA 1
+ વિજયરામચંદ્રસૂરિજીના સ્વહસ્તે લખેલ ઘણી ચિત્રીઓ અને બીજાં તારીખવાર સાથેનાં ઘણાં સાધને પકડાયેલાં છે પણ સમાજના આગેવાન પુરૂષને અભિપ્રાય તેને માટે ઘટતું કરવાને હેઈ હાલ પ્રગટ કરવાની તેમની ઈચ્છા ન હોવાથી પ્રગટ કરેલ નથી. આથી અમારી ઇચ્છી બધાજ સાધનને પ્રગટ કરવાની હોવા છતાં અહિં પ્રગટ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org