SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Dr. P. L. Vaidya 19 Bund Round, POONA. 22nd Nor, 1943. Dear Sir, I understand from Advertisement in " Jain Vartaman" Dated 20-11-43 that you propose to bring out Tithicharcha Sahitya including correspondance, wires etc. between myself and Sagaranandaji. I do not mind your doing so. But please note that the text of the wire As I Received it is as given below. "What enabled on Mohamed to spread From Poona news of Tithicharcha decision in favour of Ramasuriji without hearing from Sheth Kasturbhai. Reply Immediately. If you have any doubt as to the above you may send any Representative of yours to verify the text and if he so desires I shall allow him to have a photo of the same. This wire is very important and in the name of truth and fairness I want that text should be correctly reproduced. Yours faithfully, P. L. VAIDYA. કે. પી. એલ. વૈદ્ય ૧૯, બંડ રાઉન્ડ, પૂના, ૨૨ નવેમ્બર ૧૯૪૩. વહાલા સાહેબ, તા. ૨૦-૧૧-૪૩ ના જૈન વર્તમાનમાં આવેલી તમારી જાહેરાત પરથી મને માલુમ પડે છે કે તમે તિથિચર્ચાનું સાહિત્ય-મારી અને સાગરાનંદજી(સૂરિ) વચ્ચેના પત્રવ્યવહાર, તાર, વગેરે સુદ્ધાનું–બહાર પાડવાનું ધારે છે. તમને ફાવે તેમ ભલે કરતા હો, પણ મહેરબાની કરીને એટલી નોંધ લેશે કે મને મળેલા તારમાં નીચે મુજબ લખાણ હતું “તિથિચર્ચાને નિર્ણય રામસૂરિની તરફેણમાં આવ્યો છે, એવું શેઠ કસ્તુરભાઈ પાસેથી સાંભળ્યા વિના, પુનાથી મહમદ (મોહનલાલ) એ પ્રમાણેને પ્રચાર શાથી કરી શકે છે? જલદી જવાબ આપે.” તમને જે એ વિષે કશાય શક હોય તે તમારા કોઈ પણ પ્રતિનિધિને અહીં એકલી એ લખાણની ખાતરી કરી શકે છે. અને જે તેની ઈચ્છા થાય તે તેને એને ફેટે લેવાની પણ હું છૂટ આપીશ. આ તાર ખૂબ અગત્યને છે, અને સત્ય તેમજ ન્યાયના નામે હું ઈચ્છું છું કે, તેમાંનું લખાણ યથાર્થ રીતે રજૂ થવું ઘટે. આપને વિશ્વાસુ, પી. એલ. વૈદ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy