SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ कल्पचूर्णि' 'पं. रूपविजयपत्रम्' 'पं. दीपविजयपत्रम्' इत्येतेषां यत्किञ्चिदपि खण्डनं जनताविश्वासाय कथं न कृतं ? ५ भवतिचारत्वेन कथिते चण्डांशुचण्डूपञ्चाङ्गे क्षये पूर्वा० इत्यादिवाक्ये च स्वप्रदर्शिताश्चत्वार अंशा घटन्ते एतत्स्पष्टीकरणं कथं दूरीकृतम् ? ६ देवरसमाचार्य त्रयोंऽशा न घटन्ते अत्र प्रथमांश घटने अन्येऽपि घटन्त एव इति मन्तव्ये खण्डनस्यावश्यकता प्रतिभाति न वा ? ७ एकस्मिन् दिने योस्तिथ्योः पर्वणो वा व्यपदेशो भवितुमर्हति इत्येतत् प्रतिपादयितुं निर्णयपत्रेऽधिकप्रयासः आवश्यकः इति चेत् सन्ति कानिचित् सहिशि येषु तादृशो व्यपदेशः ? इत्येवमपर्युल्लेखितशंकास्थलस्पष्टीकरणमाशास्यते વિ. સં. ૨૦૦૦ જ્ઞાનપત્રમી भानुविजयेन રાજનગર ડહેલાના ઉપાશ્રયે ચામાસુ રહેલ ૫. ભાનુજિયĐવડે આદર સહિત ધર્મલાભપૂર્વક પૂનાના પી. એલ. વૈદ્ય મહેાયને કાંઇક જણાવવામાં આવે છે. તમારૂં નિણૅયપત્ર મેં વાંચ્યું છે તેની ભાષાની અનેાહરતા અને વસ્તુપ્રતિપાદન પદ્ધતિ વિદ્યાનાના પણ મનને આનંદ ઉપાવે તેમ છે. પૂર્વાશ્રમમાં હું બ્રાહ્મણુ હતા અને મે જૈનદીક્ષા અંગીકાર કરેલ છે જિજ્ઞાસુભાવે નિષ્ણુ ચપત્ર વાંચવાથી મને ઉત્પન્ન થયેલ શંકાન્થલે! તમેને જણાવું છું તે તેને સારી રીતે ઉત્તર આપવાવડે તે નિર્ણયપત્ર મને શંકારહિત સરળ અને તેમ કરશે. ૧ અન્ને આચાર્યનિ પવૃદ્ધિ ક્ષય સંબંધી મતભેદ હતા છતાં તમે નિર્ણયપત્ર તિથિવૃદ્િક્ષયનુ કેમ આપ્યું? ૨ શ્રીષ્ઠિવ કસ્તુરભાઇ અને બન્ને આચાર્યએ મળી ઘણા વખત સુધી વિચાર કરી આ ચર્ચાના મૂળ બીજરૂપ લેખ (લવાદનામું) ઘડયું હતું તે નિર્ણયપત્રમાં આપે કેમ ન લીધું ? અને આવું કાંઈ પણ કારણ છે કે કેમ ૩ સાગરનદસૂરિજી અને વિજયરામચ ંદ્રસૂરિજીનેા પક્ષ પ્રતિપક્ષ કેવા પ્રકારના છે તે નિર્ણયપત્રમાં નહિં દેખાડવાનું, અને વિજયરામચંદ્રસૂરિજીના શબ્દાવડે સાગરન દસૂરિજીનું ખંડન કર્યા વિના પેાતાના શબ્દો વડે ખંડન કરવામાં આપના શે। આશય છે ? ૪ આપે દેખાડેલ દા વિવાદપો પૈકી આઠમા વિવાદઢમાં હવે તે પ્રકારના વ્યાખ્યાનની પ્રમાણુ સિદ્ધિમાટે જે શાસ્રવચનાને આચાય. સાગરન દસૂરિજીએ રજુ કર્યા છે તેની પરીક્ષા કરીએ.’આ પ્રમાણે લખીને હીરપ્રશ્ન અને વિજયદેવ સૂરિજીના બે પાનાના ઉલ્લેખ કર્યાં પરંતુ સાગરાન દસૂરિજીએ દેખાડેલ તત્ત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy