SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સંપૂર્ણપણે ખાત્રી છે કે મારા નિર્ણયપત્રમાં મેં કોઈ ઠેકાણે આવું કાંઇ પણું લખ્યું જ નથી એથી આમ લખવા પ્રેરાયા છે. આ ઉપરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આ નિર્ણયપત્રમાં નિર્ણયપત્રના લેખકને પણ પ્રખ્યાલ ન રહે તેટલે ફેરફાર તેમની સંમતિ કે વગર રાંમતિએ થયે છે તે ચક્કસ છે તે વાત . પી, એલ વિઘના પત્રો પહેલો પેરેગ્રાફ જણાવે છે. ડો. પી એલ વિશે પૂ. પં. કીર્તિમુનિજી મહારાજને પિતાના બીજા-ત્રીજા પેરેગ્રાફમાં સર્જન કે મધ્યસ્થને ન છાજે તેવા આક્ષેપ કર્યા છે કે જે વાંચ્યા પછી દરેક સમજુ માણસને મધ્યસ્થની તટસ્થતા વિષે શંકા આવ્યા વિના રહી શકે તેમ નથી. આ ઓ. પી એલ વૈદ્યના પત્રને પૂજ્ય પંન્યાસજી કીતિમુનિજી મહારાજે જે જવાબ આપ્યો તે જવાબ નીચે આપીએ છીએ.—– પૂનાવાસ્તવ્ય ડે. પી. એલ. વૈદ્ય. અમદાવાદ, તા. ૧૦-૯-૪૩ પુના ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે તમારો પત્ર મળે. “જૈન જનતા સાવધ રહે એ હેન્ડબીલ અમે પ્રગટ કર્યું છે તે સત્ય છે. પ્રગટ કરેલા હેન્ડબીલના પાંચમા પેરેગ્રાફમાં અમે નીચે પ્રમાણેની પંક્તિઓ લખી છે. 2 " यानि तैशास्त्राण्युपन्यस्तानि तेषां प्रामाण्यमेव वयं न सहामहे " નિર્ણયપત્ર પૃ. ૧૬ પં. ૨૩ ] ૨ “વાનિ શાસ્ત્રાળ સમુચિરતાનિ તાનિ શાસ્ત્રમાાતિ " નિર્ણયપત્ર પૃ. ૨૯ પં. ૬-૭ ] તે આપે તૈયાર કરેલા મધ્યસ્થ નિર્ણયપત્રના પૃ. ૧૬ ની ૨૩ મી પંક્તિ અને બીજી પૃ. ૨૦ ની ૬-૭ પંક્તિ છે તે તમે સૂક્ષમદષ્ટિથી જોશે. આશ્ચર્ય છે કે–આપના લખેલા નિર્ણયપત્રમાં આ પંક્તિ ક્યાં છે તેને આપને ખ્યાલ નથી એટલું જ નહિં પણ આ પંક્તિ છે કે કેમ? તેની તપાસને પણ તમે પરિશ્રમ લીધો નથી, અતિ ઉતાવળ અને મગજના ઉશ્કેરાટથી તમારે લખવું છે. પૂર્વ પ્રજ્ઞતિ-નિફથ-irJતબ્ધ-સ્ટાર ઘરારાવિશાસ્ત્રાનું પ્રારા તે” તેને બદલે તેમાં ન લખવો ભુલી જાઓ છો. - તમારું પેરેગ્રાફ ૨-૩ નું લખાણ મધ્યસ્થ અને સર્જનને શોભે તેવું નથી. વર્તમાનપત્રો જે “તટસ્થ તટસ્થતા જાળવી શક્યા નથી” એમ જે કહે છે તેને તમારા પત્રનું લખાણ સમર્થન આપે છે. તમારે મત “ઘમઘતાં જળવાપરિચય ગણીવ સ્થા” તે બરાબર છે. અમે જરૂર તમારી માફક પંડિતાભિમાની નથી. આ જ મરતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy