________________
શાસનપ્રેમી ભાઈઓને સવેળાની ચેતવણી. નં. ૧
શાસનપ્રેમી વર્ગ એ વાત તે ચાક્કસ જાણે છે કે શ્રી તપાગચ્છમાં આ સમાચારી કેઇ સદીઓથી ચાલી આવે છે કે “લૌકિક પંચાંગમાં જ્યારે જ્યારે પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હાય ત્યારે ત્યારે તેનાથી પૂર્વ કે પૂતર અપ તિથિની હાનિવૃદ્ધિ કરવામાં આવે છે, જેમકે અષ્ટમી વિગેરેની ક્ષય કે વૃદ્ધિ હાય ત્યારે સપ્તમી વિગેરેની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવે છે, ને પૂર્ણિમા કે અમાવાસ્યા જેવાની ક્ષયવૃદ્ધિ હૈાય ત્યારે તેરસ જેવાની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે.”
આ સમાચારી શાસ્ત્ર અને પરપરા બંનેથી શુદ્ધ છે અને તેને માટેના અનેક પુરાવાએ શાસ્ત્રોમાં છે. ને જે આજ સુધીમાં ઘણી વાર જાહેર થયા છે તેમજ જૈનસમાજ આ આચાર સેકડા વર્ષોથી આચરે છે. છતાં નવા વ તે શાસ્ત્ર અને પરંપરા અનેને ઉઠાવનાર થઈ પતિથિઓની હાનિ અને વૃદ્ધિ કહેવા–માનવા લાગ્યું છે.
આ બાબતના નિણૅયને માટે શેઠ કસ્તુરભાઇ લાલભાઈએ પુનાના વૈદ્યને તટસ્થ તરીકે ગાઠવ્યા હતા. પરંતુ તાર ટપાલ, પેપર અને તે પક્ષના નેતાઓના કથનથી વૈદ્યનું તટસ્થપણું સર્વથા તુટી ગયું છે, એમ નક્કી જણાયાથી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ ઉપર તે ચુકાદાને ખુલાસા અને ટીકા વગર નહિ માનવાને માટે પહેલેથી જણાવી દેવામાં આવ્યું છે. છતાં કદાચ કોઈપણ તરફથી તે વૈદ્યનું લખાણ બહાર પડેતેા તે શાસનપ્રેમીએને કોઇપણ પ્રકારે લાયક નથી એમ તમાને અનુસરનારા ગણીને જણાવવુ જરૂરી ગણું છું.
માનવા
આમ છતાં તે વિષયના મુદ્દા સમર્થન અને ઉત્તરે કાઇપણ સારા મીજા ચાર વિદ્વાના પાસે મુકી શેઠ કસ્તુરભાઇ લાલભાઈ અમારા લખાણ ઉપરથી કે જરૂર જણાય તે અન્ય મૌખિક ચર્ચા પછી એક્કી બેઠકે નિણ ય લાવી આપે તે તે કબુલ કરવા લાયક ગણાય.
તા. કે.—પ/રાધનનો વિષય આખા શાસન સાથે સંબંધવાળા હાવાથી તેનો નિર્ણય અચે.ગ્ય રીતે આવે તે શાસનમર્યાદાની અપેક્ષાએ ભય કર હેાવાથી આ જાહેર કરવાની જરૂર જણાયેલ છે.
કપઢવું જ, અસાડ સુદ ૩ તા. ૫-૭-૪૩
Jain Education International
} આન‘દસાગરના ધર્મલાલ વાંચવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org