________________
પૂજ્ય–જેમ ટીપણામાં ક્ષય પામેલી. ચૌદશનું કાર્ય તેરશ થાય છે તેવી રીતે પૂનમ ક્ષયે ચૌદશને દિવસે ચોદશનું નામ ઉડી જવાથી તેજ ચૌદશનું કાર્ય પાક્ષિક ટીપણાની તેરશ થાય છે અને તે બે ફેરફાર જણાવવા માટે જ શ્રી હીર પ્રશ્નોત્તરમાં પૂનમના ક્ષયને અંગે શીવતુર્વરોઃ એમ કહીને તેરશે ચૌદશ અને ચારશે પૂનમ કરવાનું કહ્યું છે. અને એ જ કારણથી તેરશે ભૂલી જવાય અર્થાત તેરશે ચાદશ ન કરી હોય એટલે ચાદશ કરવાનું ભૂલી ગયા હોય તો ચોદશે ચિદશ કરીને પૂનમનું તપ એકમે કરવાનું જણાવેલું છે.
વિઘ--વિરમૃતિમાં પ્રાયશ્ચિત્ત છે કે?
પૂજ્ય—મરણ હોય અને ન કરે તે પ્રાયશ્ચિત્ત છે પરંતુ વિસ્મૃતિમાં તે અન્નત્થણાભેગેણે ઈત્યાદિ આગારે છે.
वैद्य-वर्तमाने पाक्षिकं चतुर्दश्यामिति समीचीनम् न वा ?
પૂજ્ય --પૂર્ણિમાએ પાક્ષિક કરવાવાળા પૂનમીયા ગચ્છવાસીઓ હજુપણ પાક્ષિક પૂર્ણિમાએ કરે છે અને વર્તમાનમાં તપગચ્છની સમાચારીવાળા ચતુર્દશીએ કરે છે.
વૈદ્ય-ચંતૃપંચાંગમાં જણાવેલ વૃદ્ધિ ગ્રહણ કરે છે?
પૂજ્ય–-હા, પરંતુ સંસ્કાર પૂર્વક ગ્રહણ કરીએ છીએ એટલે ઉદયને સ્પર્શતી બે તિથિ હોય તે તિથિન્વેન ઉત્તરા તિથિને પર્વ તિથિ કહેવી અને માનવી
વૈદ્યસમાપ્તિ ભેગની વાતે ખરતર લે છે? રામવિ––મત પ્રતિપાદન અર્થે અમે લઈએ છીએ, અન્યથા નહિ.
વૈદ્ય–બીજી તિથિને પર્વ તિથિ કહેવી અને માનવી તેના કરતાં આરાધના કરવી એમ કહેવામાં વાંધે છે?
પૂજ્ય --પર્વતિથિન્ટેન તિથિ નકકી થાય પછી આરાધનામાં તે ઉભય પક્ષને વાંધે છેજ નહિ, એટલું જ નહિ પણ “રે પૂછે' ઈત્યાદિ બે પદે તિથિ નિયમન માટે છે.
વૈદ્ય––તમારા બંને તરફથી મુદ્દાઓ તે પરનું વિવેચન વિગેરે મલ્યું તે બધું વિચારતાં ટાઈમ જોઈએ માટે નિર્ણય ચાર મહિના પછી આપવામાં આવશે. કદાચ છ મહિના પણ થાય.
પૂજ્ય--નિર્ણય તે જેમ બને તેમ જલદી થાય તે સારૂં, કારણકે લંબાણ થવામાં અનેકવિધ શંકાને સ્થાન છે.
કરતુરભાઈ––મુદ્દા, સમર્થન અને ખંડન વિગેરે તથા રૂબરૂમાં થયેલ વાટા ઘાટ થયા બાદ ટુંક નિર્ણય બહાર પાડવામાં આવે અને તે મુદ્રિત થઈ પ્રસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org