SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદ્ય-સમન અને ખંડન વિષયક શાસ્ત્રાધાર વિષે પ્રશ્ન પૂછું છું કે (આ ઉપરના શબ્દો ઉચ્ચાર્યાં ખાદ રામવિ॰ મૌન ધારણ કર્યું.) પૂર્વે આજ્ઞાદિવ્યવહાર હતા હાલ કર્યા વ્યવહાર છે ? પૂજ્ય—જીતવ્યહાર. વૈદ્ય—જીત વ્યવહારમાં વિરોધ આવે તે! શું કરે ? પૂજ્ય કારણે તપાસાય છે. વૈદ્ય -પાંચવ્યવહારમાં આજ્ઞા વ્યવહાર માટે ઉલ્લેખ સીધા મળે છે? પૂજ્ય—આજ્ઞા વ્યવહારનું જ્ઞાપન છે પરંતુ ઉલ્લેખ અહુ અલ્પ છે. વૈદ્ય—ધારણા વ્યવહાર કેાને કહેવાય ? પૂજય—એક આચાર્યે પ્રાયશ્ચિત્તાદિ વિષયક કથન કરેલ સ`કેત બીજા આચાયૅ ઉપર મેકલવામાં આવે છે તે ધારણા (સ ંકેત વિષયક ) વૈદ્ય—આગમ વ્યવહારના અધિકાર કાને ? પૂજ્ય—માગમ વ્યવહારમાં દશપૂર્વ ધારીએ સમજવા. સમગ્રશ્રુત-આગમ વ્યવહારમાં દશપૂર્વથી ન્યૂનવાળાના અધિકારજ નથી. વૈદ્ય—શ્રુત એટલે શું ? પૂજય---નવપૂર્વાન્ત તે બધું શ્રુત. વૈદ્ય—ત્રીજીપાટે પ્રવર્તન થાય તે જીતાચાર એટલે શું ? પૂજ્ય—પ્રથમ શરૂ કરેલું તે વૃત્ત, અને તે પછી તેની શિષ્યપરપરાના અનુયાયીઓએ શરૂ કરેલને આચર્યું તે અનુવૃત્ત (બીજીપાટે); અને ત્રીજી પાટે પ્રવર્ત્તન થાય તે જીતાચાર કહેવાય. વૈદ્યવૃત્ત, અનુવૃત્ત અને જીતાચાર માટે કયા ગ્રંથમાં કથન છે? પૂજય—ધ રત્નપ્રકરણ ગ્રંથમાં અન્ન મળર્ફે ત્રણ ગાથા. વૈદ્ય—જીતકલ્પ ઈત્યાદિ એટલે શું ? પૂજ્ય—શાસ્ત્રમાં થન કરેલ હાવાતાં કાલાદિ કારણ અપેક્ષાએ મહુગુણકારક જાણીને સવિજ્ઞગીતાર્થે કરેલ તે આચીણું (આચરણા) કહેવાય છે, અને તેને જીતકલ્પ (વ્યવહાર) કહેવાય છે વાળ શરણં સ્થાન ધ વૈદ્ય-આદિપદ્મથી શું લેવું? પૂજ્ય—માદિ શબ્દથી વિકલ્પ ચાતુર્માશિ જૈચિત્ અને મૅચિત્ અનુવાં पाक्षिकं सर्वेषां सम्मतम् ॥ વૈદ્ય-ચતુથી શરૂ કેણે કરી ? પૂજ્ય —રાજાએ કાલિકાચાર્ય ભગવાનને કહ્યું કે પંચમીના રાજે ઇન્દ્ર મહાત્સવ છે માટે સાંવત્સરિકપર્વ ઠ્ઠીના દિવસે કરા. કાલિકસૂરિમહારાજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy