________________
૧૧
આ
નિર્ણયનો વાંચકને આખા નિર્ણય વાંચતાં આ મધ્યસ્થનો નિ ય છે તેના ખ્યાલ કરતાં આ. વિજયરામચંદ્રસૂરિજી સમ`ક ( વકીલ ) ની દલીલે છે તેવા વધુ ખ્યાલ આવે તેમ છે. અને આ ખ્યાલ આ પુસ્તકમાં રન્નુકરેલ પરિશિષ્ટ ન. ૧-૨-૩-૪-૫-૬ સારીરીતે સમર્થન આપે છે.
શ્રી વૈશ્વના નિર્ણયથી તત્ત્વજિજ્ઞાસુની સાચી જિજ્ઞાસાનું સમાધાન નહું થતું હાવાથી જિજ્ઞાસુ વાંચક માટે મન્નેના શાસ્ત્રાધારાનું મનન અને પરિશીલન ખુબજ આવશ્યક અને છે. આથી બન્ને આચાર્યએ રજુ કરેલા આધારો આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. તે અવગાહી મતભેદની ખલાખલતા સમજી નિષ્ણુ ય ઉપર આવવું સુજ્ઞ વાંચક માટે વધુ શ્રેયસ્કર છે.
આ પ્રાક્ કથન ખુબજ સમતાલચિત્તે લખવાના પ્રયત્ન કર્યો છે. છતાં કાંઇપણ જાતની સમજફેર દષ્ટિ દોષ કે સ્ખલના થઇ હાય તે બદલ વાંચકા સમક્ષ ભૂલેાની સુધારણાની કબુલાત પૂર્વક ક્ષમા યાચું છું.
આ પ્રાકથન લખતા પહેલાં મન્ને પક્ષના સાહિત્યની તે તે દૃષ્ટિએ સમ જવા પ્રયત્ન કર્યાં છે તેમાં પ્રાચીન પ્રણાલિકા પૂર્વાચાયોથી આરિત હેાવા સાથે શાસ્ત્ર અને સંકલનાથી સુવ્યવસ્થિત છે એમ છેવટ સુધી સમજાયું છે.
તા. ૧૫૩૪૫
૫, મફતલાલ ઝવેરચંદ ખેતરપાળની પાળ અમદાવાદ
તિથિચર્ચા અંગે શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇ દ્વારા થયેલ કારા (i)
પાલીતાણા, તા. ૧૯-૪-૧૯૪૨ વૈશાખ શુદ્ધિ ૪ રવિવાર,
શ્રી સકલસંધની તિથિચર્ચા સંબંધી મતભેદની શાંતિને માટે નિય મેળવવાને સારૂ શેઠ કસ્તુરભાઇ લાલભાઈ જે ત્રણ મધ્યસ્થાનાં નામેા લાવે તેમાંથી અમારે બંનેએ ‘આચાર્ય શ્રી સાગરાનૠસૂરિ તથા આચાય શ્રીવિજયરામચંદ્રસૂરિએ ’ એ નામેાની પસંદગી કરવી, એમાં જે એક નામ અનેને સમત આવે તેને સરપંચ નીમી તે બંને પક્ષેાના મંતવ્યને સાંભળીને જે નિર્ણય આપે તે અમારે અંનેએ કબૂલ રાખી તે મુજબ વર્તવું. આ મુજબ વર્તવાનું બંધન મનેના શિષ્ય સમુદાયને મજુર રહેશે. વિજયરામચંદ્રસૂરિ ૬: પાતે
આનન્દસાગર દઃ પાતું.
( ૨ )
લવાદનામું ( પૃ૦૨)
(૩)
મૌખિક પૃચ્છાને અંતે થયેલ રાવ. ( પશિષ્ટ ૧ પૃ ૧૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org