SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ વખતે ભોગવટાવાળી પુનમે પ્રતિક્રમણ કરવું કે યાત્રા ? ચાદશના ઉદય વખતે ભગવટાવાળી પુનમે ચોમાસી પ્રતિક્રમણ કરવું કે ઠાણુઓઠાણું કરવા ? ચાદશના ઉદય વખતે ભગવટાવાળી પુનમે પ્રતિક્રમણદિ કરવું કે પટદર્શન કરવું વિગેરે ક્ષય પ્રસંગે નવી માન્યતા મુજબ વાંધાઓ આવશે. તેમજ કાર્તિકી સૈદશે ચમાસી પ્રતિક્રમણ કર્યા પછી એક દિવસ ખાલી રહીને વિહાર કરવો ? એક દિવસ ખાલી મુકીને યાત્રા કરવી? અને છઠ્ઠ પૂર્વક યાત્રા કરનારે પિતાને નિયમ છોડી દેવો? આવા અનેક દે નવી માન્યતામાં છે. જ્યારે જુની પ્રણાલિકાને શાસ્ત્રોને ટેકે પરંપરાને ટેક અને આપત્તિ દોષ નથી. તે પછી તે વસ્તુને આજે શા માટે ફગાવવા માટે તૈયાર થવાય છે તે નથી સમજાતું.” “આ રીતે અત્યાર સુધીના શનિવાર પક્ષના ગુરૂઓની આચારણું મુજબ અને વીરશાશનની આજ સુધીની માન્યતા મુજબ ઉમાસ્વાતિ વાચકશ્રીના પ્રઘાષ મુજબ તથા ૧૯૫૨ની સાલના સંધ નિષ્ણુત લેખ મુજબ અને તવતરંગણીના મત મુજબ સાતમ યા તેરસ આઠમ અને ચૌદસ બને છે પણ આઠમ ચૌદશનો ક્ષય કરી ૭/૮ ૧૩/૧૪ નથી બનતી.” ૧૯૮૯ ની પુસ્તિકાને દુરપયોગ - “એ પુસ્તિકામાં પાંચમને ક્ષય થાય તે (બાબતનું) મતલબનું અમારું લખાણ નથી, અમે તે તેમાં પૃષ્ઠ ૪ માં જણાવ્યું છે કે આ વખતે ભાદરવા સુદિ પાંચમને ક્ષય છે, પણ પાંચમ પર્વ તિથિરૂપ હોવાથી તેને ક્ષય ન થાય, પુસ્તિકાને ઉપયોગ કરનાર પૂર્વાપર સંબંધને વિચારે અને જે તેમ કરે તો દષ્ટિ સંમોહ દૂર થતાં જૈન સમાજનું કલેશ (પાપ) ક્ષય થવા સાથે અમે પાંચમને ક્ષય માનીએ છીએ અને પાંચમની વૃદ્ધિ માનતા નથી તે ઉપાલંભ આપવાનું કારણ નહિ રહે.” વીરશાસન પત્ર પૃષ્ઠ ૨૫૮ પુ. ૧૫ અંક ૧૬ માં લખી નાખ્યું કે-શ્રી વિજય નીતિસૂરિએ સાંભળવા મુજબ શનિવાર સાચો છે એમ એક ગ્રહસ્થને કહ્યું હતું, એટલે તેમજ તેમના તરફથી કોઈ પણ બીના જાહેરમાં છપાવાઈ નથી એથી તેમના નામનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે તે પણ ખેઠું છે ? આ વીરશાસન પત્રનું લખાણુ તપાસ વિનાનું અને ભોળા લોકોને ભમાવવાની માયા રૂપ જ કહેવાય. પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન જ થાય તે ગીતાર્થ પુરૂષની અને ડહેલા ઉપાશ્રયની પરંપરા મુજબ છે. જેથી સંધ ભર્યાદાએ જીવનારને આપમતિ ન જ રખાય. પરંપરા અને શાસ્ત્રીય આચરણું બન્નેથી ગઈ સાલ રવિવાર વ્યાજબી લાગેલ અને આ સાલ ગુરૂવાર વ્યાજબી લાગેલ છે. જેના કારણે આમાં દર્શાવવામાં આવ્યાં છે. એટલે અમારે નામે આવી રીતે જનતાને ભ્રમમાં નાંખવી તે બરાબર નથી.” “શ્રીમાન દેવવાચક તપાગચછીય શ્રી. આણંદવિમળસૂરિજીના સમયમાં થયેલા છે અને શ્રી દેવવાચકજીના શિષ્ય મુનિશ્રી યશોવિજયજી છે ને તેઓએ ૧૫૭૭ ના વૈશાખ વદ ૧૩ પં. દાનવિજયજીના હસ્તક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચતુર્વિધ સંઘ સમસ્ત તિથિનિર્ણય સંભળાવેલ છે. ને તે વખતે બે પૂનમની બે તેરશ નિશ્ચયે થયેલ છે, ને તે સંબંધીનું તિથિનિર્ણચવાળું પાનું અમારી પાસે મેજુદ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy